દિલ્લી નોયડાની પાર્ક લૌરેટ સોસાયટીનો આ વિવાદ છે. નોયડાની એક સોસાયટીની લીફ્ટમાં મહિલા દ્વારા કૂતરું લઈ જવા પર મારપીટ

0
242
મહિલા દ્વારા કૂતરું લઈ જવા પર મારપીટ
મહિલા દ્વારા કૂતરું લઈ જવા પર મારપીટ

મહિલા દ્વારા લીફ્ટમાં કૂતરું લઈ જવા પર મારપીટ. રીટાયર્ડ IAS અધિકારી એ મહિલા ને લાફ્ફા માટી દીધા. વિડીયો થયો વાયરલ પછી પતિ એ રીટાયર્ડ ઇઅસ અધિકારીને ધોઈ નાખ્યો. દિલ્લી નોયડાની પાર્ક લૌરેટ સોસાયટીનો આ વિવાદ છે. પાલતું પ્રાણીઓનું સેકસ્યુઅલ શોષણના થઈ રહયું છે.

મહિલા દ્વારા કૂતરું લઈ જવા પર મારપીટ
મહિલા દ્વારા કૂતરું લઈ જવા પર મારપીટ

દિલ્લી નોયડાની પાર્ક લૌરેટ સોસાયટીનો આ વિવાદ છે. નોઈડા સેક્ટર 108નો વિવાદ. હવે લીફ્ટ માં કુતરાઓને પણ આવા જવા દેવા નહિ, જ્યારે એક નિવૃત્ત IAS અધિકારીએ કૂતરાને લઈ જવા સામે વાંધો ઉઠાવ્યો તો મહિલાએ રિટાયર્ડ IAS પર હુમલો કર્યો. જે બાદ રિટાયર્ડ આઈએએસની પણ મહિલા સાથે ઝપાઝપી થઈ હતી. થોડા સમય બાદ મહિલાના પતિએ આવીને રિટાયર્ડ આઈએએસને માર માર્યો હતો. વસ્તુઓને શાંત કરવા માટે સુરક્ષા રક્ષકો અને નજીકના લોકો સાથે શાંત કર્યો. પોલીસ દ્વારા બંને પક્ષને સમજાવી દેવામાં આવી છે અને કોઈ FIR નથી થઈ પરતું લોકો નો રોષ કેમ દિવસે ને દિવસે વધતો જાય છે. પાળતું પ્રાણીને લીફ્ટ ન વાપરવા દેવા પર આટલો રોષ કઈ વાત નો છે…….????

સોસાયટીના રૂલ્સ હોય માન્ય પણ પ્રાણીઓ માટે થઈને ઓનર્સ જોડે આ રીતે વર્તન કરવું વ્યાજબી નથી….

મહિલા દ્વારા કૂતરું લઈ જવા પર મારપીટ
મહિલા દ્વારા કૂતરું લઈ જવા પર મારપીટ

પાલતું પ્રાણી હોય કે રખડતા કુતરા ની વાત. આ પ્રાણીઓને હક્ક નથી કે એ લોકો ફરી શકે? ઇન્ડિયન નેશનલ કેનલ ક્લબનું ધ્યાન પડવું જોઈએ કે ભારતીય લોકોની માનસિકતા પાલતું પ્રાણીઓ પ્રત્યે કઈક અલગ જ છે. ઈન્ડિયન નેશનલ કેનલ ક્લબ ગલુડિયાઓના બચ્ચાઓની નોંધણી કરે છે જેમના સાયર અને ડેમ બંને ઈન્ડિયન નેશનલ કેનલ ક્લબ અથવા ધ કેનલ ક્લબ ઑફ ઈન્ડિયા સાથે નોંધાયેલા છે અને અન્ય દેશોમાંથી આયાત કરાયેલા કૂતરાઓની નોંધણી કરે છે. તેઓ એવા કૂતરાઓની પણ નોંધણી કરે છે જે શુદ્ધ નસ્લના છે પરંતુ જેમના માતા-પિતા કોઈ કાગળો સાથે રાખતા નથી. આ શ્વાન “અજ્ઞાત વંશાવલિ સાથે શુદ્ધ નસ્લ” તરીકે નોંધાયેલા છે.

https://vrlivegujarat.com/desh/protect-yourself-when-a-stray-dogs-attacks/
watch VR LIVE NEWS