Home Desh કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી

કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી

0
429
કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી
કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી

કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી

પાંચ લોકો નિપાહ વાયરસથી થયા સંક્રમિત

નવ વર્ષના બાળકની હાલત ઈન્ફેક્શનને કારણે ખૂબ જ ગંભીર

કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી છે. કેરળમાં નિપાહ વાયરસના કારણે ચેપનું જોખમ વધી રહ્યું છે, અહીં પાંચમા સંક્રમિત વ્યક્તિની પુષ્ટિ થઈ છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી 24 વર્ષીય આરોગ્ય કર્મચારીએ નિપાહ વાયરસ ચેપનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો  છે. અહીં એક નવ વર્ષના બાળકની હાલત ઈન્ફેક્શનને કારણે ખૂબ જ ગંભીર છે અને તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે.

રાજ્યમાં નિપાહ સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે બુધવારે કોઝિકોડ અને અન્ય આસપાસના વિસ્તારોમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લગભગ 76 લોકોની પણ તપાસ કરવામાં આવી છે, તેમની સ્થિતિ સ્થિર છે. તબીબોની ટીમે કહ્યું છે કે તમામ લોકોએ આ ચેપી રોગને રોકવા માટે સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ. ચેપના વધતા જોખમોને કારણે નજીકના રાજ્યોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, નિપાહ જેના કારણે કેરળમાં સ્વાસ્થ્ય જોખમો વધી રહ્યા છે તે વાસ્તવમાં બાંગ્લાદેશી પ્રકાર છે અને તે ઘણી રીતે ચિંતાનું કારણ બની શકે છે. રિસર્ચ રિપોર્ટમાં આ વેરિયન્ટ્સની પ્રકૃતિ વિશે લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. તે કોરોના કરતા વધુ ચેપી અને ઘાતક હોઈ શકે છે.નિપાહથી સંક્રમિત લોકોમાં મૃત્યુદર 40 થી 75 ટકાની વચ્ચે હોઈ શકે છે, જે ગંભીર ચિંતાનું કારણ છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે નિપાહ સંક્રમણને રોકવા માટે તમામ લોકોએ પ્રયાસો કરતા રહેવાની જરૂર છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે