Home State Gujarat New Parivahan Portal Rules: વાહન માલિકી તબદીલી અને NOC મેળવવાની પ્રક્રિયામાં નવો...

New Parivahan Portal Rules: વાહન માલિકી તબદીલી અને NOC મેળવવાની પ્રક્રિયામાં નવો નિયમ લાગુ; હવે પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત, ૧૫ જુલાઈથી ગુજરાત સહિત દેશભરમાં અમલ

0
177
New Parivahan Portal Rules
New Parivahan Portal Rules

New Parivahan Portal Rules: દેશભરમાં વાહનોની માલિકીની તબદીલી (Vehicle Transfer) અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવા માટે ભારત સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકીમાં ફેરફાર કરવા કે અન્ય રાજ્યમાં વાહન તબદીલ કરવા માટે પરિવહન પોર્ટલ પર આધાર વેરિફિકેશન અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ નિયમનો અમલ ૧૫ જુલાઈ ૨૦૨૬થી શરૂ કરી દેવામાં આવ્યો છે.

New Parivahan Portal Rules: મુખ્ય બાબતો અને પ્રક્રિયા

  • ઓનલાઈન ઓટોમેટિક વેરિફિકેશન: અરજદારે પરિવહન પોર્ટલ પર પોતાના આધાર કાર્ડની વિગતો દાખલ કરવાની રહેશે. જો પોર્ટલ પર નોંધાયેલી વિગતો સાથે આધાર વિગતો સંપૂર્ણ મેચ થઈ જશે, તો માલિકી તબદીલીની પ્રક્રિયા ઓનલાઈન જ ઝડપથી પૂર્ણ થઈ જશે.
  • વિસંગતતા જણાય તો શું કરવું?
    • જો આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં તફાવત હશે, તો અરજદારે પોતાના ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો દાખલ કર્યા પછી પ્રક્રિયા આગળ વધારવી પડશે.
    • જો આરસી બુક (RC Book) અને ડ્રાઈવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ ફેરફાર કે વિસંગતતા માલૂમ પડે, તો અરજદારે જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત આર.ટી.ઓ. (RTO) કચેરીએ રૂબરૂ જઈને પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
  • નાગરિકો માટે ફાયદો: વાહન માલિકોના રેકોર્ડમાં કોઈ સમસ્યા કે વિસંગતતા ન સર્જાય તે માટે આ સુધારો કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી: ભારતમાલા એક્સપ્રેસ-વે પરથી રૂ. ૬૯.૧૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે