Home Videsh Nepal Election 2026: નેપાળમાં બાલેન શાહનો વિજયધ્વજ: પૂર્વ PM ઓલીની કારમી હાર,...

Nepal Election 2026: નેપાળમાં બાલેન શાહનો વિજયધ્વજ: પૂર્વ PM ઓલીની કારમી હાર, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

0
274
Nepal Election 2026
Nepal Election 2026

Nepal Election 2026: પાડોશી દેશ નેપાળના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. 5 માર્ચે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ‘રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી’ (RSP) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આ જીત સાથે જ નેપાળમાં હવે બાલેન શાહની સરકાર બનવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

Nepal Election 2026: બાલેન શાહની પ્રચંડ જીત: ઓલીને 50 હજાર મતોથી હરાવ્યા

Nepal Election 2026

નેપાળના રાજકીય દિગ્ગજ અને ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને તેમના જ ગઢ ગણાતા ઝાપા જિલ્લાના મતવિસ્તાર-5માં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

  • બાલેન શાહ: 68,348 મતો મેળવી વિજયી થયા.
  • કેપી શર્મા ઓલી: તેમને માત્ર 18,000 જેટલા મતો મળ્યા. બાલેન શાહે ઓલીને આશરે 50,000 મતોના જંગી માર્જિનથી હરાવીને નેપાળના રાજકારણમાં નવો ઈતિહાસ રચ્યો છે.

Nepal Election 2026: PM મોદીએ પાઠવી શુભેચ્છા

Nepal Election 2026

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં શાંતિપૂર્ણ રીતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયાને બિરદાવી હતી. તેમણે ‘X’ પર સંદેશ પાઠવતા લખ્યું કે, “નેપાળના ભાઈ-બહેનોને લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરતા જોઈને આનંદ થયો. ભારત એક ગાઢ મિત્ર તરીકે નેપાળની નવી સરકાર સાથે શાંતિ અને પ્રગતિ માટે સહયોગ કરવા પ્રતિબદ્ધ છે.”

ઉજવણી નહીં, જવાબદારીનો સમય: RSPનો આદેશ

ઐતિહાસિક જીત છતાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ સંયમ જાળવ્યો છે. પાર્ટીના ઉપપ્રમુખ ડી.પી. અર્યાલે વિજેતા ઉમેદવારોને વિજય સરઘસો ન કાઢવા આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ખાસ પરિસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ‘Gen Z’ પેઢીની યુવતીઓએ બલિદાન આપ્યું છે. આ સમય ઉજવણીનો નહીં પણ જનતાએ આપેલી જવાબદારી નિભાવવાનો છે.”

આ પણ વાંચો :વૈશ્વિક યુદ્ધની જ્વાળામાં મોંઘવારી ભડકી: પાકિસ્તાનમાં પેટ્રોલ ₹336ને પાર, ભારતમાં પણ LPG સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે