Naxal Attack Chhattisgarh: બીજાપુર-સુકમા બોર્ડર પર નક્સલી હુમલો, ત્રણ જવાન શહીદ – 15 ઘાયલ

0
456
Naxal Attack Chhattisgarh: બીજાપુર-સુકમા બોર્ડર પર નક્સલી હુમલો
Naxal Attack Chhattisgarh: બીજાપુર-સુકમા બોર્ડર પર નક્સલી હુમલો

Naxal Attack Chhattisgarh: બીજાપુર-સુકમા બોર્ડર પર જોનાગુડા અને અલીગુડા પાસે નક્સલવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ જવાન શહીદ થયા છે. આ હુમલા દરમિયાન 15 જવાનો ઘાયલ થયા છે.

Naxal Attack Chhattisgarh: બીજાપુર-સુકમા બોર્ડર પર નક્સલી હુમલો

Naxal Attack : પહેલા જે સ્થળ પર હુમલો થયો હતો ત્યાં ફરી હુમલો

Naxal Attack માં ઘાયલ જવાનોને સારવાર માટે છત્તીસગઢના રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં 2021માં 23 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી મુજબ મંગળવારે સવારે નક્સલીઓએ અચાનક ટેકુલગુડમ કેમ્પ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 17 સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણ સૈનિકોએ બલિદાન આપ્યું.

Naxal Attack Chhattisgarh: બીજાપુર-સુકમા બોર્ડર પર નક્સલી હુમલો

ઘાયલ જવાનોને હેલિકોપ્ટરમાં જગદલપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. ચાર જવાનોની હાલત ગંભીર છે, જેમને રાયપુર રીફર કરવામાં આવ્યા છે. કોબ્રા બટાલિયન અને ડીઆરજી સૈનિકો સાથે હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने