નવસારીમાં યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા #navsari #war #indopakwar #indiapakistanwar સુરક્ષા વ્યવસ્થાની તૈયારી માટે “ઓપરેશન અભ્યાસ” નામે 7 મેના રોજ મોકડ્રીલ યોજવામાં આવશે. આ અભ્યાસ સાંજે 4 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી જિલ્લાની બે મહાનગરપાલિકા અને 385 ગામોમાં હાથ ધરાશે.
નવસારીમાં યુદ્ધની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અભ્યાસ
રાતે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટનો પણ અભ્યાસ કરાશે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને ગભરાવાની નહીં પણ સહયોગ આપવાની અપીલ કરી છે. આ તકે ઇમરજન્સી માટે કંટ્રોલ રૂમના નંબર 02637-233002, 259401 તથા પોલીસનો 100 નંબર આપવામાં આવ્યા છે. તંત્રનું કહેવું છે કે નાગરિકો “ઓપરેશન અભ્યાસ” દ્વારા વધુ જાગૃત અને સજાગ બનશે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે