નવરાત્રી ૨૦૨૩: માં કાળીને આ વસ્તુઓનો ભોગ લગાવોને ખરાબ શક્તિઓથી મુક્તિ

3
132
માં કાળી કાલરાત્રી
માં કાળી કાલરાત્રી

નવરાત્રી ૨૦૨૩: માં કાળી ને આ વસ્તુઓનો ભોગ લગાવોને ખરાબ શક્તિઓથી મુક્તિ મેળવો. માં કાળી ની પૂજા- અર્ચના કરવાથી બધા પાપોથી પણ મુક્તિ મળે છે. માં કાળી ના આ સ્વરૂપને વીરતા અને સાહસનું પ્રતીક માનવાના આવે છે. માં કાળી ને કાલરાત્રીનું રૂપ પણ માનવાના આવે છે. કાળીની ઉત્પતિ દેવી પાર્વતીથી થઇ છે.નવરાત્રી માં કાળી ને અવશ્ય પૂજા કરવામાં આવે છે.

માં કાળી કાલરાત્રી
માં કાળી કાલરાત્રી

કળીયુગમાં હનુમાન, દુર્ગા, કાળકામાં, ભૈરવ, શનિદેવને જાગ્રત દેવ માનવા આવે છે. ભગવાનશંકરની ચાર પત્નીમાંથી એક કાળકા માં સૌથી વધારે જાગ્રત દેવી માનવામાં આવે છે. શિવની પહેલી પત્ની દ્ક્ષ-પ્રસુતિ કન્યા સતી હતા. બીજી હિમાલય પુત્રી પાર્વતી હતા. ત્રીજી ઉમા અને ચૌથી કાળકા. કાળીની ઉપાસના જીવનમાં સુખ, શાંતિ, શક્તિ, વિદ્યા આપવાવાળી છે, પરતું કોઈ ઉપાસનામાં કોઈ ભૂલ રહી જાય તો એનું પરિણામ ભોગવવું પડે છે.

માં કાળી કાલરાત્રી
માં કાળી કાલરાત્રી

માં કાળીના દરબારમાં કોઈ એક વાર જાય તો એનું નામ સરનામું દાખલ થઈ જાય છે. અહિયાં દાન પણ મળે છે અને દંડ પણ. આશીર્વાદ પણ મળે છે અને દંડ પણ, અને જો માનતા પૂર્ણ થાય તો બદલા માં વચન પણ તરત જ પૂર્ણ થાય છે.શારદીય નવરાત્રીનો ૨૧ ઓક્ટોબર ૨૦૨૩, શનિવારનો સાતમું નોરતું, જે કાલરાત્રીને સમર્પિત છે. દેવી કાલરાત્રીને મહાયોગીશ્વરી, મહાયોગીની અને શુભન્કારી પણ કહેવાય છે.

માં કાળી કાલરાત્રી
માં કાળી કાલરાત્રી

નવરાત્રીનો સાતમો દિવસ કાળકા માં નો ગણવામાં આવે છે. સાતમા દિવસે માંને પ્રસન્ન કરવા ગોળ અથવા ગોળથી બનેલા વ્યંજનોનો ભોગ લગાવાનું શુભ કહેવાય છે. ગોળથી બનેલી વસ્તુઓનો ભોગ લગાવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. માં કાળીની પૂજાની પછી ગોળના બનેલા માલપુઆનો ભોગ લગાવી શકાય, ગોળના બનેલા લાડવા ધરાવાય.

માં કાળી કાલરાત્રી
માં કાળી કાલરાત્રી

માં કાલરાત્રીનું શરીર અંધકારની જેમ કાળું છે. માંના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. માં ના વાળ મોટા અને વિખરાયેલા જ હોય છે. માતા ના ગળામાં રહેલી માળા વીજળીની જેમ ચમકતી હોય છે. માં કાળીને ચાર હાથ અને ત્રણ તેત્ર છે. એક હાથમાં માતા ને તલવાર, બીજામાં લોહી શસ્ત્ર, ત્રીજા હાથમાં વરમુદ્રા અને ચૌથા હાથમાં અભય મુદ્રા છે.

માં કાલરાત્રી મંત્ર (મા કાલરાત્રી મંત્ર) “ॐ कालरात्र्यै नम: क्लीं ऐं श्रीं कालिकायै नम: एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।”

નવરાત્રીના સાતમાં નોતરે માં કાલરાત્રીની પૂજા આરતી કરવામાં આવે છે.

કાલરાત્રી આરતી:

“જય જય કાલરાત્રી”

कालरात्रि जय-जय-महाकाली।
काल के मुह से बचाने वाली॥

दुष्ट संघारक नाम तुम्हारा।
महाचंडी तेरा अवतार॥

पृथ्वी और आकाश पे सारा।
महाकाली है तेरा पसारा॥

खडग खप्पर रखने वाली।
दुष्टों का लहू चखने वाली॥

कलकत्ता स्थान तुम्हारा।
सब जगह देखूं तेरा नजारा॥

सभी देवता सब नर-नारी।
गावें स्तुति सभी तुम्हारी॥

रक्तदंता और अन्नपूर्णा।
कृपा करे तो कोई भी दुःख ना॥

ना कोई चिंता रहे बीमारी।
ना कोई गम ना संकट भारी॥

उस पर कभी कष्ट ना आवें।
महाकाली माँ जिसे बचाबे॥

तू भी भक्त प्रेम से कह।
कालरात्रि माँ तेरी जय॥

અવ વધુ સમાચાર જોવા માટે જોતા રહો વી.આર.લાઈવ ચેનલ

જુઓ વીઆર લાઈવનો ઓફબીટ ધર્મ- વાર પ્રમાણે શ્રધ્ધા ભાવથી કરવામાં આવેલ દાન અને તેના ફાયદા

3 COMMENTS

Comments are closed.