HomeDeshપ્રકૃતિ દરેકનો હિસાબ સરખો રાખે છેઃયોગી અદિત્યનાથ

પ્રકૃતિ દરેકનો હિસાબ સરખો રાખે છેઃયોગી અદિત્યનાથ

અતિક એહમદની હત્યા બાદ .મુખ્યમંત્રી યોગી અદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં રેલી સંબોધિ હતી.યોગી અદિત્યનાથે પ્રયાગરાજમાં જન સભાને સંબોધિત કરી હતી.તેમણે જણવ્યું હતું કે પ્રકૃતિ દરેકનો હિસાબ રાખે છે.યોગી અદિત્યનાથે પ્રયાગરાજના ચાકિયા વિસ્તારમાં જેહર સભાને સંબોધિ હતી. આ ચાકિયા વિસ્તારમાં જ અતિક એહમદનું ઘર અને ઓફિસ આવેલી છે.યોગી અદિત્યનાથે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રયાગરાજ આધાયાત્મીક ન્યાયની ભૂમિ તરીકે ઓળખાય છે.યોગી અદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે પ્રકૃતિ દરેકનો હિસાબ રાખે છે  વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments