Morbi : ચેલેન્જ રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયાનું વધુ એક નિવેદન
મોરબીમાં ‘ચેલેન્જ’ની રાજનીતિ વચ્ચે મોરબી ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું (BJP MLA Kantilal Amrutia) વધુ એક નિવેદન સામે આવ્યું છે. હવે, ધારાસભ્યે વિકાસકામોની ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે, મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સમસ્યા દૂર થઈ જશે. આગામી 6 મહિનામાં તમામ જગ્યાએ કામગીરી શરૂ થઈ જશે. અગાઉ કાંતિલાલ અમૃતિયા અને આમ આદમી પાર્ટીનાં નેતા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (MLA Gopal Italia) વચ્ચે રાજીનામું ધરી ફરી મોરબીથી ફરી ચૂંટણી લડવા એકબીજાને ચેલેન્જ આપવામાં આવી હતી.

મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સમસ્યા દૂર થઈ જશે , MLA કાંતિલાલ અમૃતિયા
જુનાગઢમાં (Junagadh) વિસાવદરનાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને રાજીનામું ધરી મોરબીમાંથી (Morbi) ફરી ચૂંટણી લડી જીતી બતાવવાની ચેલેન્જ આપી રૂપિયા બે કરોડ ઇનામ તરીકે આપવાની વાત કરનારા ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મોરબીમાં ચેલેન્જની રાજનીતિ વચ્ચે ધારાસભ્યે હવે વિકાસકામોની ચેલેન્જ આપી છે અને કહ્યું કે, મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સમસ્યા દૂર થઈ જશે. આગામી 6 મહિનામાં તમામ જગ્યાએ કામગીરી શરૂ થઈ જશે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Morbi : ચેલેન્જ રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયાનું વધુ એક નિવેદન, હવે વિકાસકામની Challenge!#MorbiNews #KantilalAmrutia #GopalItalia #PoliticalChallenge