કેરળમાં ચોમાસાનું થયુ આગમન
તિરુવંતપુરમ અને આસપાસના વિસ્તારોમાં પડ્યો વરસાદ
કેરળમાં વિધિવત ચોમાસુ બેસી ગયુ હોય તેવો વાતાવરણ સર્જાયો છે, તિરુવંતપુરમ અને તેના આસપાસના વિસ્તારમા વરસાદ પડવાની શરુઆત થઇ હતી, હવામાન વિભાગે પહેલા આગાહી કરી હતી કે કદાજ 48થી 72 કલાક સુધી ચોમાસુ મોડુ પડી શકે છે, પણ જે રીતે વરસાદ પડ્યો છે તેનાથી હવામાન વિભાગ માને છે કે જે રીતે વાવાઝોડાની અસર ગુજરાત અને તેના આસપાસના રાજ્યો ઉપર પડી શકે છે તેના કારણે થોડી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાઇ શકે છે, છતાં કેરળમાં ચોમાસું બેસવાના કારણે હવે ગુજરાતમા પણ 15થી 18 જુન સુધી ચોમાસુ બેસી જાય તેવી સંભાવના વર્તાઇ રહ્યો છે,
વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ