Mohabbat Ki Dukan: કાંવડ યાત્રામાં દુકાનોના નામના હોબાળા વચ્ચે ‘મોહબ્બત કી દુકાન’ છવાઈ

0
202
Mohabbat Ki Dukan: કાંવડ યાત્રામાં દુકાનોના નામના હોબાળા વચ્ચે 'મોહબ્બત કી દુકાન' છવાઈ
Mohabbat Ki Dukan: કાંવડ યાત્રામાં દુકાનોના નામના હોબાળા વચ્ચે 'મોહબ્બત કી દુકાન' છવાઈ

Mohabbat Ki Dukan: કાંવડ યાત્રાના માર્ગો પરની ખાણીપીણીની દુકાનો પર સંચાલકોના નામ અને ઓળખ ફરજિયાત બનાવાતાં દુકાનદારોમાં બેચેની વધી છે. શનિવારે પણ વિપક્ષી નેતાઓ તરફથી આ આદેશ અંગે ટિપ્પણીઓ આવતી રહી છે. એક તરફ નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું હતું તો બીજી તરફ દુકાનોની બહાર નામો દર્શાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

Mohabbat Ki Dukan: કાંવડ યાત્રામાં દુકાનોના નામના હોબાળા વચ્ચે 'મોહબ્બત કી દુકાન' છવાઈ
Mohabbat Ki Dukan: કાંવડ યાત્રામાં દુકાનોના નામના હોબાળા વચ્ચે ‘મોહબ્બત કી દુકાન’ છવાઈ

આ બધા વચ્ચે સોશોયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મુસ્લિમ વ્યક્તિ ભગવાન રામની ધજા (Mohabbat Ki Dukan) બનાવી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે.

Mohabbat Ki Dukan: ‘મોહબ્બત કી દુકાન’ છવાઈ

બીજી તરફ કાંવડ યાત્રાના રૂટ પરની દુકાનો પર નામ અને ઓળખ લખવાના યોગી સરકારના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસીઓએ દુકાનો પર પોસ્ટર ચોંટાડ્યા છે. જેના પર મહોબત કી દુકાન નંબર, હિન્દુ-મુસ્લિમ લખેલું છે. પોસ્ટર પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ફોટો પણ સામેલ છે.

Mohabbat Ki Dukan: કાંવડ યાત્રામાં દુકાનોના નામના હોબાળા વચ્ચે 'મોહબ્બત કી દુકાન' છવાઈ
Mohabbat Ki Dukan: કાંવડ યાત્રામાં દુકાનોના નામના હોબાળા વચ્ચે ‘મોહબ્બત કી દુકાન’ છવાઈ

યાત્રાના રૂટ પરની દુકાનો પર યોગી સરકારનું નામ અને ઓળખ લખવાનો વિરોધ કરતા કોંગ્રેસીઓએ વિવિધ સ્થળોએ ‘મોહબ્બત કી દુકાન’ના પોસ્ટરો ચોંટાડ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે પ્રેમની દુકાનનો નંબર હિન્દુ મુસ્લિમ છે. પોસ્ટરમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ફોટો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો