રાજસ્થાનના હનુમાન ગઢમાં મિગ-21 ક્રેશ

0
238

મિગ-21 ક્રેશનો કાટમાળ મકાન પર પડ્યો

રાજસ્થાનના હનુમાન ગઢમાં મિગ-21 ક્રેશ થયું છે અને તેનો કાટમાળ એક રહેણાંક મકાન પર પડ્યો છે. આ દુર્ઘટના માં બે ગ્રામીણના મોંતના સમાચાર મળી રહ્યા છે . મિગ-21નો પાયલોટ સુરક્ષિત છે.

આ વિમાને સુરત ગઢથી ઉડાન ભરી હતી. અને હનુમાનગઢમાં ક્રેશ થયું હતું. સેનાના જણાવ્યા અનુસાર તપાસ ચાલુ છે

સ્થાનિકોએ જણાવ્યુકે ધડાકાભેર અવાજ સાથે વિમાન તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ