Family Doctor 1268 | માનસિક વિકાસ | VR LIVE

    0
    68

    બાળકોના શારીરિક વિકાસ સાથે સાથે બાળકોનો માનસિક વિકાસ થવો પણ ખુબ જરૂરી છે… બાળકના માનસિક વિકાસ પર માતા પિતા સહિત તેમની આસપાસ રહેતા તમામે ધ્યાન રાખવું જરૂરી છે…

    બાળકોનો માનસિક વિકાસ થઈ રહ્યો છે કે કેમ તે અંગે જાણવા માટે નિહાળો આ કાર્યક્રમ .

    આ કાર્યક્રમને આપ ફેસબુક પર પણ જોઈ શકો છો