HomeBreaking Newsમહેસાણા જિલ્લા પોલીસે યુવતીની હત્યાનો ભેદ ઉકેલ્યો

મહેસાણા જિલ્લા પોલીસે યુવતીની હત્યાનો ભેદ ઉકેલ્યો

બાસણા કોલેજ નજીક થઇ હતી યુવતી હત્યા

બાસણા કોલેજ નજીક યુવતી હત્યા મામલો સામે આવ્યો હતો. આ હત્યા   27 એપ્રિલના રોજ થઇ હતી અને યુવતીની લાશ મળી હતી. આ ગુનાનો ભેદ ઉકેલાયો છે.  

આ મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ પત્રકારોને માહિતી આપી હતી. તેમને જણાવ્યું કે  પોલીસ દ્વારા 24 કિમિ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા અને 100 થી વધુ લોકો ની પૂછપરછ કરવામાં આવી.

જેમાં એવી હકીકત સામે આવી કે 25 તારીખે રીક્ષા ચાલક યુવતીને મહેસાણા સિવિલ થી બેસાડી હતી અવાવરું જગ્યા એ યુવતી જે ઉતારી યુવતી ને તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો.

પોલીસ ને ગુમરાહ કરવા માટે ખોટી વાર્તા રીક્ષા ચાલકે ઉભી કરી હતી અને આ રીક્ષા ચાલક નો.પ્રિ પ્લાન હતો . યુવતીના પરિવારે જણાવ્યું કે ગુનેગારને કડક સજા થવી જોઈએ . કારણકે અમારો એકમાત્ર આર્થીક આધાર અમારી દીકરી હતી. હત્યા કરનાર નરાધમને સજા મળશે તેવી અમે વિનંતી કરીએ છીએ

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઈવ સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments