Home Desh Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા...

Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા; યુદ્ધની આશંકાએ બજારમાં મચ્યો હાહાકાર

0
234
Market Crash
Market Crash

Market Crash: સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ડોનાલ્ડ ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ આજે 23 માર્ચના રોજ શેરબજારમાં જોરદાર કડાકો બોલાયો છે. સેન્સેક્સ લગભગ 1800 પોઈન્ટના ઘટાડા સાથે 72,700 ના સ્તરે પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી પણ 550 પોઈન્ટ તૂટીને 22,650 પર ટ્રેડ કરી રહ્યો છે.

Market Crash: બજાર કેમ તૂટ્યું? આ છે 3 મુખ્ય કારણો:

Market Crash
  1. યુદ્ધનું સંકટ: અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ટ્રમ્પની હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકીએ બજારમાં ભયનો માહોલ પેદા કર્યો છે.
  2. ક્રૂડ ઓઈલનો ભડકો: કાચા તેલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 114 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે, જે ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે ચિંતાનો વિષય છે.
  3. ગ્લોબલ માર્કેટમાં ઘટાડો: અમેરિકી બજાર (ડાઉ જોન્સ, નાસ્ડેક) અને એશિયન બજારો (નિક્કેઈ, હેંગસેંગ) માં આવેલા મોટા ઘટાડાની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.

Market Crash:  તમામ સેક્ટરમાં લાલચોળ વેચવાલી

આજના ઘટાડામાં સૌથી વધુ ફટકો બેન્કિંગ, ઓટો, FMCG અને IT શેરોને પડ્યો છે. સેન્સેક્સના તમામ 30 શેર અત્યારે લાલ નિશાનમાં (ઘટાડા સાથે) કારોબાર કરી રહ્યા છે. શુક્રવારની તેજી બાદ આજે બજારમાં આવેલી આ સુનામીથી રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે.

Market Crash

Market Crash:  વિદેશી રોકાણકારોનો હાથ ખેંચાયો

માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ ભારતીય બજારમાંથી ₹86,780 કરોડ પાછા ખેંચી લીધા છે. જોકે, ઘરેલું રોકાણકારો (DIIs) ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વૈશ્વિક નકારાત્મક સમાચારો સામે તે પૂરતું સાબિત થઈ રહ્યું નથી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો :  બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નું વાવાઝોડું 4 જ દિવસમાં 750 કરોડની કમાણી, રણવીરના ‘ઘોસ્ટ લુક’ પાછળનો ચોંકાવનારો ખુલાસો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે