Manjummel Boys On OTT: સાઉથની આ સુપરહિટ ડુપર હીટ ફિલ્મ ઓટીટી પર રિલીઝ માટે તૈયાર

0
596
Manjummel Boys On OTT: આ સુપરહિટ ફિલ્મ ઓટીટી પર રિલીઝ માટે તૈયાર
Manjummel Boys On OTT: આ સુપરહિટ ફિલ્મ ઓટીટી પર રિલીઝ માટે તૈયાર

Manjummel Boys On OTT: 20 કરોડમાં બનેલી ફિલ્મ ‘મંજુમ્મલ બોય્સ’એ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. લાંબા ઈંતજાર બાદ આ સુપરહિટ ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

Manjummel Boys On OTT: આ સુપરહિટ ફિલ્મ ઓટીટી પર રિલીઝ માટે તૈયાર
Manjummel Boys On OTT: આ સુપરહિટ ફિલ્મ ઓટીટી પર રિલીઝ માટે તૈયાર

સાઉથની સુપરહિટ ફિલ્મ ‘મંજુમ્મલ બોયઝ’ બોક્સ ઓફિસ પર સફળતા દર્શાવ્યા બાદ OTT પર રિલીઝ થશે. 22 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ 74 દિવસ પછી OTT પર રિલીઝ થવા જઈ રહી છે. OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારે જાહેરાત કરી હતી કે ‘મંજુમ્મલ બોયઝ’ 5 મેના રોજ રિલીઝ થશે.

Manjummel Boys On OTT: આ સુપરહિટ ફિલ્મ ઓટીટી પર રિલીઝ માટે તૈયાર
Manjummel Boys On OTT: આ સુપરહિટ ફિલ્મ ઓટીટી પર રિલીઝ માટે તૈયાર

Manjummel Boys On OTT: એક સત્ય ઘટના પર આધારિત

‘મંજુમ્મલ બોયઝ’ એક સર્વિકલ થ્રિલર ફિલ્મ છે જે સત્ય ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં, મિત્રોનું એક જૂથ કોડાઇકેનાલમાં આનંદ માણી રહ્યું છે, જ્યારે તેઓ એક પડકારનો સામનો કરે છે જેનો બધા મિત્રો સાથે મળીને સામનો કરે છે. ચિથમ્બરમના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ મલયાલમ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે ફિલ્મની લોકપ્રિયતા જોઈને મેકર્સે તેને હિન્દી ભાષામાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

ફિલ્મ ક્યારે અને ક્યાં રિલીઝ થશે

‘મંજુમ્મલ બોયઝ’ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney Plus Hotstar) પર રિલીઝ થશે. આ બ્લોકબસ્ટર ફિલ્મ આજે એટલે કે 5મી મેના રોજ હિન્દી, મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં સ્ટ્રીમ કરવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો