Home Main કંગના રનૌતની ‘તેજસ’ (TEJAS) નું ટ્રેલર રિલીઝ, “ભારતને છેડશો, તો છોડીશું નહિ”

કંગના રનૌતની ‘તેજસ’ (TEJAS) નું ટ્રેલર રિલીઝ, “ભારતને છેડશો, તો છોડીશું નહિ”

0
969
Tejas
Tejas

તેજસ TEJAS નું ઓફિશિયલ ટ્રેલરઃ છેલ્લા ઘણા દિવસોથી કંગના રનૌતની બે ફિલ્મો ચંદ્રમુખી 2 અને તેજસને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી, જેમાં ચંદ્રમુખી બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરતી જોવા મળી ન હતી.પરંતુ તેજસ (TEJAS) નું ટ્રેલર જોયા બાદ ચાહકો કહી રહ્યા છે, ‘ક્વીન ઇસ બેક’. ખરેખર, બોલિવૂડની ક્વીન કંગના રનૌત અભિનીત ફિલ્મ તેજસ (TEJAS) નું ટ્રેલરે  રોમાંચક એક્શન અને દેશભક્તિથી ભરપૂર ઝલક આપી રહ્યું છે, જેણે દેશભરના દર્શકોનો ઉત્સાહ વધાર્યો છે.  

3 18
Tejas trailer : fans call it ‘sure shot blockbuster’

8 ઓક્ટોબરે એરફોર્સ ડેના અવસર પર કંગના રનૌતની તેજસનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં, કંગનાને તીવ્ર, જુસ્સાદાર અને શક્તિશાળી વાયુસેના પાઇલટ તેજસ ગિલ તરીકે દર્શાવવામાં આવી છે. હાઈ લેવલના હવાઈ દ્રશ્યોથી ભરપૂર અને હૃદયને જીતનાર સંવાદો દર્શાવતા #BharatKoChhedogeToh ChhodengeNahi (કંગના રનૌતની ‘તેજસ’ (TEJAS) નું ટ્રેલર રિલીઝ, (“ભારતને છેડશો, તો છોડીશું નહિ”) ટ્રેલરે તરત જ ધ્યાન ખેંચ્યું છે. સારી રીતે કંપોઝ કરેલ સાઉન્ડટ્રેક અને પ્રભાવશાળી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે, ટ્રેલર એક વિઝ્યુઅલ સ્પેક્ટેકલ છે જે શક્તિશાળી સંવાદો સાથે દેશભક્તિની ભાવના જગાડમાં સફળ સાબિત થયું છે.

Watch Tejas trailer :

ટ્રેલરમાં એક ધીર-ગંભીર અને નીડર પાત્રનું ચિત્રણ કરતી અભિનેત્રી કંગના રનૌત ફિલ્મ માટે ઉત્તેજના પેદા કરવામાં સફળ રહી કરે છે. આ ફિલ્મ જે 27 ઓક્ટોબર, 2023ના રોજ રિલીઝ થવાની છે. તેનું ટ્રેલર જોયા બાદ ફેન્સ અભિનેત્રીના વખાણ કરતા થાકતા નથી. જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે કંગના રનૌતને આ ફિલ્મ માટે ચોક્કસપણે નેશનલ એવોર્ડ મળશે. RSVP દ્વારા નિર્મિત તેજસ (TEJAS) માં કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના ક્રીપ્ટ રાઇટર અને ડીરેકટર  સર્વેશ મેવાડા છે. પ્રોડ્યુસર રોની સ્ક્રુવાલાની ફિલ્મ તેજસ 27 ઓક્ટોબર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

કંગના રનૌતે X (Twitter) પર ટ્રેલર પોસ્ટ કરતા લખ્યું, “અબ આસમાન સે દુશ્મન પે વાર હોગા, અબ જંગ કા એલાન હોગા..! યે વો ભારત હૈ, જીસકો છેડોગે તો, વો છોડેગા નહીં”

તેજસ ફિલ્મની કહાની એક હિંમતવાન મહિલા ફાઇટર પાઇલટની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં  કંગના રનૌત લીડ રોલ કરી રહી છે.  આ ફિલ્મને ન્યાય આપવા માટે કંગનાએ ચાર મહિના સુધી ખાસ એરફોર્સની ટ્રેઈનીગ લીધી હતી.

બોલીવૂડ અને મનોરંજનને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

‘સાલાર’ રીલિઝ થયા પેહલા જ KGF ડિરેક્ટરે Junior NTR નો પકડ્યો હાથ

સુકેશે જેક્લિનના ફોટા પર ટિપ્પણી કરવા બદલ મીકા સિંહને ફટકારી કાનૂની નોટિસ

સાઉથ એક્ટર વિશાલે કરેલા આક્ષેપોના આધારે CBFC લાંચ કેસ હવે CBIના હવાલે

અમિતાભની દોહિત્રી નવ્યા નંદાનું પેરિસ ફેશન વીક 2023થી મોડેલિંગની દુનિયામાં ડેબ્યુ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે