Sign in
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Privacy Policy for VR LIVE GUJARAT
Password recovery
Recover your password
Search
LogoVR Live Gujarat
LogoVR Live GujaratVR LIVE CHANNEL
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Home Main BJP સાંસદનો આરોપ, ‘TMC નેતા મહુઆ મોઇત્રાએ સંસદમાં સવાલ પૂછવા માટે લાંચ...
  • Main
  • State
  • Delhi
  • Desh
  • Politics

BJP સાંસદનો આરોપ, ‘TMC નેતા મહુઆ મોઇત્રાએ સંસદમાં સવાલ પૂછવા માટે લાંચ લીધી’

By
VR DESK
-
October 15, 2023
0
336
Facebook
Twitter
Pinterest
WhatsApp
Telegram

    BJP સાંસદ નિશિકાંત દુબેએ TMC સાંસદ મહુઆ મોઇત્રા પર સંસદમાં પ્રશ્નો પૂછવા માટે રોકડ-ગિફ્ટ લેવાનો આરોપ લગાવ્યો છે. TMC સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) પર અદાણી જૂથ (ADANI GROUP)ને સંસદમાં નિશાન બનાવવા પૈસા લઈને પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    ઝારખંડના BJP સાંસદ નિશિકાંત દુબે (BJP MP Nishikant Dubey)એ લોકસભા સ્પીકરને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે મહુઆએ રોકડ-ગિફ્ટ લઈને સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા. બિઝનેસમેન દર્શન હિરાનંદાની જોડેથી લાંચ લઈને  પૂછવામાં આવ્યા હતા. મહુઆએ સંસદમાં અદાણી જૂથ વિરુદ્ધ પ્રશ્નો પૂછી અને દર્શન હિરાનંદાનીને ફાયદો કરાવવાનો પ્રયાસ કર્યો છે.

    2 44
    Mahua Moitra
    Darshan Hiranandani
    Darshan Hiranandani
    BJP MP Nishikant Dubey
    BJP MP Nishikant Dubey

    નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર પાસે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. BJP સાંસદે એડવોકેટ જય અનંત દેહાદરીને લખેલા પત્રના આધારે આ ફરિયાદ દાખલ કરી છે.

    આ સમગ્ર મામલે TMC સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું છે કે, “તેઓ કોઈપણ પ્રકારની તપાસનું સ્વાગત કરે છે.”

    BJP MP Nishikant Dubey writes a letter to Lok Sabha Speaker Om Birla demanding to constitute an inquiry committee against TMC MP Mahua Moitra and her 'immediate suspension' from the House alleging that 'bribes were exchanged between her and businessman Darshan Hiranandani to ask… pic.twitter.com/pbqlMgbCvD

    — Press Trust of India (@PTI_News) October 15, 2023

    મહુઆને ચૂંટણી લડવા માટે 75 લાખ રૂપિયા મળ્યા હતા :

    આરોપ છે કે સવાલ પૂછવાના બદલામાં દર્શન હિરાનંદાનીએ મહુઆને રોકડ અને ભેટ આપી હતી. દર્શન હિરાનંદાનીએ 2019ની ચૂંટણી લડવા માટે મહુઆને 75 લાખ રૂપિયાની સહાય કરી હતી. દર્શને મહુઆને મોંઘો આઈફોન પણ ભેટમાં આપ્યો હતો. દર્શને મહુઆને ફાળવેલ સરકારી મકાનનું સમારકામ પણ કરાવ્યું હતું.

    આરોપમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહુઆએ દર્શનને તેના લોકસભા ખાતાને એક્સેસ કરવાની પરવાનગી આપી હતી. પ્રશ્નો કાં તો દર્શને પોતે પોસ્ટ કર્યા હતા અથવા મહુઆએ દર્શનના કહેવા પર પોસ્ટ કરી. વર્ષ 2019 અને 2023 વચ્ચે પૂછવામાં આવેલા 61 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નો હિરાનંદાનીના કહેવા પર પૂછવામાં આવ્યા છે તેઓ આરોપ લગાવવામાં આવ્યો છે.

    રોકડને બદલે પ્રશ્ન ગુનો :

    રોકડના બદલામાં પ્રશ્ન એ IPC 120-A હેઠળ ગુનો છે. ઘણા સાંસદો આ કલમ અંતર્ગત પોતાનું સભ્યપદ ગુમાવી ચૂક્યા છે. BJP સાંસદે મહુઆ વિરુદ્ધ તપાસ સમિતિ બનાવવાની માંગ કરી છે અને આ તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મહુઆને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. નિશિકાંત દુબેએ એડવોકેટ જય અનંત દેહાદરીના પત્રના આધારે આ ફરિયાદ કરી છે.

    એડવોકેટ જય અનંત દેહાદરીએ નિશિકાંત દુબેને શું કહ્યું?

    2021માં દર્શને મહુઆને 2 કરોડ રૂપિયા આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય મીડિયામાં અદાણી અને વડાપ્રધાન  મોદીને ટાર્ગેટ કરવા માટે 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જુલાઈ 2019 માં, દર્શનના PA એ અદાણી વિરુદ્ધ ડોઝિયર મહુઆના ઘરે પહોંચાડ્યું હતું. અદાણી સામે મહુઆના આક્ષેપો હિંડનબર્ગ રિપોર્ટમાં પણ પ્રતિબિંબિત થાય છે. વડાપ્રધાન મોદી અને અદાણી ગ્રુપને ટાર્ગેટ કરવા માટે સવાલો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નો હિરાનંદાનીના હિત સાથે જોડાયેલા હતા.

    કોણ છે દર્શન હિરાનંદાની?

    દર્શન હિરાનંદાની રિયલ એસ્ટેટ મેગ્નેટ નિરંજન હિરાનંદાનીના પુત્ર અને રિયલ એસ્ટેટ બિઝનેસ હિરાનંદાની ગ્રુપના ભાવિ CEO છે. તેમનો એનર્જી, એજ્યુકેશન અને હેલ્થકેરમાં પણ બિઝનેસ છે. નવેમ્બર 2017 પેરેડાઈઝ પેપરમાં તેમના પર આરોપો લગાવવામાં આવ્યા હતા.

    આ મુદ્દે હિરાનંદાનીના પ્રવક્તાએ કહ્યું છે કે આ આરોપો ખોટા છે. અમે ધંધો કરીએ છીએ, રાજકારણ નહીં. અમે દેશની ભલાઈ માટે સરકાર સાથે કામ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું.

    દેશ, દુનિયા અને રાજકારણના સમાચાર વાંચવા માટે – અહી ક્લિક કરો –

    Post Views: 0

    Share this:

    • Post
    • Click to email a link to a friend (Opens in new window) Email
    • Click to share on Telegram (Opens in new window) Telegram
    • Click to share on Threads (Opens in new window) Threads
    • Click to share on WhatsApp (Opens in new window) WhatsApp

    Like this:

    Like Loading...

    Related

    • TAGS
    • #BJP MP
    • #MahuaMoitraExposed
    • #महुआ मोइत्रा
    • #सांसद
    • #હિંડનબર્ગ રિપોર્ટ
    • ADANI
    • Adani and Prime Minister Modi
    • Adani Group
    • Advocate Jai Anant Dehadari
    • bjp
    • BJP MP Nishikant Dube
    • BJP MP Nishikant Dubey
    • businessman Darshan Hiranandani
    • Cash-Gift
    • cash-gifts
    • CEO of real estate business Hiranandani
    • CEO. રિયલ એસ્ટેટ બિઝનેસ હિરાનંદાની
    • Darshan Hiranandani
    • Hindenburg Report
    • Hiranandani
    • inquiry committee
    • inquiry committee against Mahua
    • IPC 120-A
    • Jai Anant Dehadari
    • Jharkhand
    • Lok Sabha
    • Lok Sabha account
    • Mahua
    • Mahua Moitra
    • mp
    • narendra modi
    • Niranjan Hiranandani
    • Nishikant Dubey
    • Parliament
    • pm modi
    • Prime Minister Modi
    • suspension
    • TMC
    • TMC MP
    • अडानी
    • अडानी और प्रधानमंत्री मोदी
    • अदानी समूह
    • आईपीसी 120-ए
    • जय अनंत देहादारी
    • जांच कमेटी
    • झारखंड
    • टीएमसी
    • टीएमसी सांसद
    • दर्शन हीरानंदानी
    • नकद-उपहार
    • नरेंद्र मोदी
    • निरंजन हीरानंदानी
    • निलंबन
    • निशिकांत दुबे
    • पीएम मोदी
    • प्रधानमंत्री मोदी
    • भाजपा
    • भाजपा सांसद निशिकांत दुबे
    • महुआ
    • महुआ के खिलाफ जांच कमेटी
    • लोकसभा
    • लोकसभा खाता
    • वकील जय अनंत देहादारी
    • व्यवसायी दर्शन हीरानंदानी
    • संसद
    • सीईओ रियल एस्टेट कारोबार के हीरानंदानी
    • हिंडनबर्ग रिपोर्ट
    • हीरानंदानी
    • અદાણી
    • અદાણી અને વડાપ્રધાન મોદી
    • અદાણી ગ્રુપ
    • જય અનંત દેહાદરી
    • ઝારખંડ
    • તપાસ સમિતિ
    • નરેન્દ્ર મોદી
    • નિરંજન હિરાનંદાની
    • નિશિકાંત દુબે
    • પીએમ મોદી
    • બિઝનેસમેન દર્શન હિરાનંદાની
    • મહુઆ
    • મહુઆ વિરુદ્ધ તપાસ સમિતિ
    • લોકસભા
    • લોકસભા ખાતા
    • વકીલ જય અનંત દેહાદરી
    • વડાપ્રધાન મોદી
    • સસ્પેન્શન
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન
      Next articleરાજ્યભરમાં સેલ બ્રોડકાસ્ટ એલાર્મ સિસ્ટમનું ટેસ્ટીંગ -નાગરિકો થયા અચંબિત
      VR DESK
      https://twitter.com/sushma3009

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Ahmedabad-Mumbai Bullet Train: ક્યારથી શરુ થશે અમદાવાદ-મુંબઈ આ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન?

      PM MOdi

      PM મોદી ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત પ્રવાસે, PM મોદી 26 અને 27 મેએ ગુજરાતમાં

      પાકિસ્તાને ભારત પર પરમાણુ હુમલા સક્ષમ શાહીન મિસાઇલથી હુમલો #bharat #pakistan #indiapakistanwar #nuclearattack #sahinmissile #delhi

      Web Stories

      વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન
      વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન
      જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં  શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ
      જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ
      પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે.
      પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે.
      War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર
      War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર
      વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ
      વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ
      રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં
      રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં
      ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી !
      ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી !
      હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો  વેરિયન્ટ
      હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ
      બાળકોનું  ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
      બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
      જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
      જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
      બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ  ટીપ્સને ફોલો કરો
      બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો
      ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
      ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
      ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
      ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
      AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
      AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
      જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
      જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
      જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
      જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
      ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
      ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
      Without Egg, Oil  અને Milk  વગર બનાવો  વિગન મેયોનીઝ
      Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ
      જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ
      જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ
      ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
      ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ

      Contact Us:- Contact@vrlivegujarat.com

      • LIVE TV
      • Home
      • Desh
      • State
      • Videsh
      • Dharma
      • Entertainment
      • Ahmedabad
      • Sports
      • Other

      Follow Us

      Facebook
      Flipboard
      Instagram
      Linkedin
      Twitter

      Newsletter

      © VR LIVE CHANNEL

      • LIVE TV
      • Home
      • Desh
      • State
      • Videsh
      • Dharma
      • Entertainment
      • Ahmedabad
      • Sports
      • Other
      વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો??? Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
      %d