ભારત પાકિસ્તાન સરહદ પર મહાત્મા ગાંધી

0
248

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત લગાડવામાં આવી તસવીર

પંજાબની ભારત પાકિસ્તાન બોર્ડર પર મહાત્મા ગાંધીની નવી તસવીર લગાડવામાં આવી છે. અટારી ઓપન સ્ટેડીયમ પર ગાંધીજીની આ નવી ડિજીટલ તસવીર લગાડવામાં આવી છે. આઝાદીના અમૃતકાળ દરમિયાન રાષ્ટ્રપિતાની તસવીર હરપ્રીત સિંહ દ્વારા બનાવવામાં આવી છે અને ચેક પોસ્ટ પર લગાડવામાં આવી છે. BSF DIG સંજય ગૌરે રાષ્ટ્રપિતાની તસવીર લગાડતા સમયે ખાસ હાજર રહ્યા હતા અને એડવોકેટ જનરલ હરપ્રીત સંધુની પ્રશંસા કરી હતી. વધુ સમાચાર જોવા માટે જોતા રહો વી આર લાઈવ સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ