LOKSABHA RESULTS : VR LIVE પર નિહાળો પળે પળની અપડેટ, ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024:  લોકસભા ચૂંટણીનું પ્રથમ પરિણામ આવ્યું સામે ,દીવ દમણ બેઠક ભાજપના હાથમાંથી ગઈ

0
91
LOKSABHA RESULTS
LOKSABHA RESULTS

રાજકોટ માં રૂપાલાની જીત નિશ્ચિત

પરેશ ધાનાણીએ રાજકોટમાં હાર સ્વીકારી

રાહુલ ગાંધી રાયબરેલીમાં માતા સોનિયાથી મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. રાહુલ ગાંધી 1.70 લાખ મતોથી આગળ છે. 2019માં સોનિયા ગાંધી 1.67 લાખથી જીત્યા હતા.

બનાસકાંઠામાં ફરીવાર ઉલટફેર

ભાજપના ઉમેદવાર રેખાબેન ચોધરી નીકળ્યા આગળ

ગેનીબેન ઠાકોર 460 મતથી પાછળ

રામમંદિર બન્યું તે અયોધ્યામાં ભાજપ પાછળ:65 હજાર મતથી પાછળ

ઉત્તર પ્રદેશની સુલતાનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી 11428 મતોથી પાછળ છે. મેનકા ગાંધીને અત્યાર સુધીમાં 117320 વોટ મળ્યા છે, જ્યારે સપાના રામભુઆલ નિષાદને 128748 વોટ મળ્યા છે.

અમેઠીમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની હજુ પણ મોટા મતથી પાછળ છે. કોંગ્રેસના કિશોરી લાલ શર્મા 47424 મતોથી આગળ છે.

વિજાપુર વિધાનસભામાં ભાજપની જીત

સીજે ચાવડાની જીત

54 હજાર મતથી સીજે ચાવડાની જીત

લોકસભા ચૂંટણીનું પ્રથમ પરિણામ આવ્યું સામે
દીવ દમણ બેઠક ભાજપના હાથમાંથી ગઈ

અપક્ષ ઉમેદવાર ની દીવ દમણમાં જીત



બનાસ કાંઠા બેઠક પર ગેની બેન ઠાકોર 1098 મતો થી આગળ..

આણંદ લોકસભા બેઠક ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ53,733 મતથી આગળ
મિતેશ પટેલ ને મળ્યા 3, 025 69 મત કોંગ્રેસના અમિત ચાવડાને મળ્યા 2,48,936 મત

ખંભાત વિધાનસભા મત ગણતરીના 11 રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 21218 મતથી આગળ
ચિરાગ પટેલની મળ્યા 54,985 કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર બીજા ક્રમે 33, 767 મત

સુલતાનપુરથી મેનકા ગાંધી પાછળ

ઉત્તર પ્રદેશની સુલતાનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી 11428 મતોથી પાછળ છે. મેનકા ગાંધીને અત્યાર સુધીમાં 117320 વોટ મળ્યા છે, જ્યારે સપાના રામભુઆલ નિષાદને 128748 વોટ મળ્યા છે.

અમેઠીમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની 47 હજાર મતોથી પાછળ

અમેઠીમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની હજુ પણ મોટા મતથી પાછળ છે. કોંગ્રેસના કિશોરી લાલ શર્મા 47424 મતોથી આગળ છે.

ચૂંટણી પંચના મતે ભાજપને 236 બેઠકો મળશે

ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ, ભાજપને 236, કોંગ્રેસને 99, એસપીને 34, ટીએમસીને 30, ડીએમકેને 21, ટીડીપીને 16, જેડીયુને 14, શિવસેનાને 11, એનસીપી શરદ પવારને 8, આરજેડીને 5 અને લોક જનશક્તિ પાર્ટીને 5 બેઠકો મળી છે. શિવસેના શિંદેને 5 બેઠકો મળી રહી છે.

શેરબજારમાં મોટો કડાકો

સેન્સેક્સમાં 5000થી વધુ પોઈન્ટનો કડાકો

નિફ્ટીમાં 1600થી વધુ પોઈન્તનો કડકો

શેરબજારમાં મોટી ઉથલપાથલ

સાબરકાંઠા

ભાજપ ઉમેદવાર – શોભનાબેન બારૈયા

આગળ – 1,06,542 ભાજપ આગળ , પાટણ લોકસભા બેઠક પર ચંદન જી ઠાકોર સતત આગળ.. 18 હજાર 244 મતો થી ચંદન જી ઠાકોર આગળ..

આણંદ લોકસભા બેઠક ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ 39610 મતથી આગળ
મિતેશ પટેલને મળ્યા 2,76,171 મત કોંગ્રેસના અમિતભાઈ ચાવડા ને મળ્યા 2,36,561 મત

8 સીટ પર ભાજપ બે લાખ કરતા વધુ મતથી આગળ

ખંભાત વિધાનસભા બેઠક 9 રાઉન્ડ ની મત ગણતરી બાદ ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 15872 મતથી આગળ
ચિરાગ પટેલને મળ્યા 43,536 મત કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર ને મળ્યા 30000763 મત

ગાંધીનગર અમદાવાદ પશ્ચિમ રાજકોટ પંચમહાલ છોટાઉદેપુર પોરબંદર વડોદરા નવસારી

ભરૂચ સીટ પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 60 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે તેની સામેના આપના ઉમેદવાર ચૈતર વસાવા પાછળ ચાલી રહ્યા છે.

બનાસકાંઠા લોકસભાના પાંચ રાઉન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 191092 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 183815 મત મળ્યા છે. આમ કસોકસ ચાલતા આ જંગમાં ગેનીબેન ઠાકોર 7277 મતથી પાછળ ચાલી રહ્યા છે.

કોંગ્રેસના અમિત ચાવડા 32 હજાર મતથી પાછળ

આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ કોંગ્રેસના અમિત ચાવડાથી 32,089 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કોંગ્રેસના અમિત ચાવડા 32 હજાર મતથી પાછળ

આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ કોંગ્રેસના અમિત ચાવડાથી 32,089 મતોથી આગળ ચાલી રહ્યા છે.

LOKSABHA RESULTS : VR LIVE પર નિહાળો પળે પળની અપડેટ

આણંદ લોકસભા ભાજપ ઉમેદવાર પટેલ 31,449 મતથી આગળ

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર દિનેશ મકવાણા 91 હજાર 351 મતોથી આગળ..

પાટણ લોકસભામાં ભરતસિંહ ડાભીને 1,08,696 મત મળ્યા છે, જ્યારે ચંદનજી ઠાકોરને 1,24,191 મત મળ્યા છે. એટલે કે, ચંદનજી 15,505 મતથી આગળ છે.

બનાસકાંઠાના દાંતા વિધાનસભા મત ગણતરી દરમિયાન ઇવીએમ ખોટકાયુ છે. એક ઇવિએમ ખોટકાતા ટેક્નિકલ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ.

પોરબંદર વિધાનસભા બેઠક પેટાચુંટણી ,,રાઉન્ડ -5 , અર્જુન મોઢવાડિયા ભાજપ , 33443 મત , રાજુ ઓડેદરા કોંગ્રેસ 3954 મત , ભાજપને 29,489 મતની લીડ

સાબરકાંઠા.

ભાજપ ઉમેદવાર શોભાનાબેન આગળ

17700 મતથી આગળ.

અયોધ્યામાં ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને 4 રાઉન્ડની મતગણતરી બાદ 33722 વોટ મળ્યા છે. સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ તેમને ટક્કર આપી રહ્યા છે. અવધેશને 32938 મત મળ્યા છે. તેઓ માત્ર 754 વોટથી પાછળ છે.

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં 619 મતોથી આગળ છે. કોંગ્રેસના ઉમેદવાર અજય રાય 35,805 મતો સાથે બીજા સ્થાને છે

મહેબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરની અનંતનાગ બેઠક પરથી પાછળ ચાલી રહ્યાં છે. હૈદરાબાદ બેઠક પરથી અસદુદ્દીન ઓવૈસી પાછળ ચાલી રહ્યા છે.

પંચમહાલથી રાજપાલસિંહ જાદવની જીત

ખેડા દેવુસિંહ ચૌહાણ ભાજપ 81 હજાર ઉપરાંત થી આગળ

આણંદ લોકસભા મિતેશ પટેલ 15456 મતથી આગળ મિતેશ પટેલ ને મળ્યા 109417 કોંગ્રેસ અમિત ચાવડા ને મળ્યા 94,248 મત

દાહોદ લોકસભા ભાજપ ઉમેદવાર જસવંતસિંહ ભાભોર 50232 આગળ

ભાજપ ઉમેદવાર : જસવંતસિંહ ભાભોર 93267
કોંગ્રેસ ઉમેદવાર: પ્રભાબેન તાવિયાડ
પાછળ :43395

અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના હસમુખ પટેલ 65 હજાર મતોથી આગળ

પંચમહાલથી રાજપાલસિંહ જાદવની જીત

સાબરકાંઠા બેઠક પર ટક્કર તુષાર ચૌધરી 33 મત થી આગળ

જયરામ રમેશે કહ્યું- ટ્રેન્ડ દર્શાવે છે કે PM હવે ભૂતપૂર્વ PM બનવા જઈ રહ્યા છે

કન્નૌજથી અખિલેશ યાદવ 13 હજાર મતથી આગળ

યુપીની કન્નૌજ સીટથી સપા પ્રમુખ અખિલેશ યાદવ 38813 મત સાથે 13569 મતથી આગળ છે. ભાજપના ઉમેદવાર સાંસદ સુબ્રત પાઠકને 25244 મત મળ્યા છે.

કંગના રનૌત મંડીથી 14734 મતથી આગળ છે.

અરુણ ગોવિલ પહેલા મેરઠથી પાછળ હતા પરંતુ હવે તેઓ 9841 વોટથી આગળ છે.

મથુરા સીટ પરથી હેમા માલિની 34748 વોટથી આગળ ચાલી રહી છે.

સાબરકાંઠા

ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયા 1631 મત થી આગળ

કન્નૌજથી અખિલેશ, મૈનપુરીથી ડિમ્પલ અને રાયબરેલીથી રાહુલ ગાંધી શરૂઆતથી જ આગળ

ઉત્તર પ્રદેશની મેરઠ સીટથી રામાયણ શોના રામ અરૂણ ગોવિલ 6 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે.

ચૂંટણી પંચના મતે ભાજપ 152, જ્યારે કોંગ્રેસ 61 બેઠકો પર આગળ છે

વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 હજાર મતથી પાછળ છે. મોદીને અત્યાર સુધીમાં 5257 વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 11480 વોટ મળ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ 7311 મતોના અંતરથી આગળ છે.

બેઠક સાબરકાંઠા

પાછળ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ભાજપ ૨૨૭૩૬ મત

તુષાર ચૌધરી કોંગ્રેસ ૨૧૮૧૮ મત

ભાજપ ૯૧૮ મતથી આગળ*

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024:અમિત શાહ 1.30 લાખ મતથી આગળ, 8 પર ઇન્ડિયા ગઠબંધન અને 17 સીટ પર ભાજપ આગળ, જામનગરમાં કસોકસનો જંગ, નવાજૂનીના એંધાણ

સાબરકાંઠા…

લોકસભા બેઠક પર બીજો રાઉન્ડનું પરિણામ જાહેર…

કોંગ્રેસ 2316 મતથી ડો.તુષાર ચૌધરી આગળ..

ઉત્તર પ્રદેશમાં મતગણતરી શરૂ થયા બાદ પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં મોટી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. રાજ્યમાં ઈન્ડિયા એલાયન્સે રાયબરેલી, મૈનપુરી, કન્નૌજ, ઘોસી, મેરઠ સહિત ઘણી સીટો પર લીડ મેળવી છે. રાજ્યમાં ઘણી બેઠકો પર પ્રારંભિક વલણોમાં ઇન્ડિયા ગઠબંધન આગળ છે.

સપાના વડા અખિલેશ યાદવ કન્નૌજ બેઠક પરથી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી, કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદ સહારનપુરથી, ધર્મેન્દ્ર યાદવ આઝમગઢથી અને અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરી બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ, ઘોસી સીટ પર સપાના ઉમેદવાર રાજીવ રાયને સુભાસપા અને એનડીએના ઉમેદવાર અરવિંદ રાજભરથી આગળ છે. જ્યારે મેરઠ સીટ પર પ્રારંભિક વલણોમાં ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ પાછળ છે.

542 લોકસભા સીટોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે. આગામી બે કલાકમાં નવી સરકારની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ જશે.

શરૂઆતી વલણમાં NDA 16, I.N.D.I.A. 28 સીટ પર આગળ છે.

રાજનાંદગાંવથી કોંગ્રેસના ઉમેદવાર ભૂપેશ બઘેલે EVM બદલવાની ફરિયાદ કરી

લોકસભા ચૂંટણીનું પ્રથમ વલણ, NDA સાત બેઠકો પર આગળ, INDIAને ત્રણમાં લીડ

સાબરકાંઠા લોકસભા બેઠક

કોંગ્રેસના ડૉ તુષાર ચૌધરી 1800 મતથી આગળ

ટ્રેન્ડમાં મોદીની હેટ્રિક, NDA બહુમતીને પાર:I.N.D.I.A. આપે છે ટક્કર, અમેઠીથી સ્મૃતિ આગળ; રાહુલ વાયનાડ-રાયબરેલીથી આગળ

અમિત શાહ 7311 મતથી આગળ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ 7311 મતોના અંતરથી આગળ છે.

  • ઝારખંડની સિંહભૂમિ સીટ પરથી ભાજપના ઉમેદવાર ગીતા કોડા પાછળ ચાલી રહ્યાં છે. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.
  • હરિયાણાની સિરસા બેઠક પરથી ભાજપના અશોક તંવર પાછળ ચાલી રહ્યા છે. આ વખતે તેઓ કોંગ્રેસમાંથી પક્ષ બદલીને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

બિહારમાં લોકસભાની 40 સીટો માટે મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં, બેગુસરાયથી ગિરિરાજ સિંહ અને પૂર્ણિયાના પપ્પુ યાદવ આગળ છે. પાટલીપુત્રની મીસા ભારતી પણ આગળ છે.

કટિહારથી દુલાલ ચંદ ગોસ્વામી આગળ છે. ઔરંગાબાદથી પવન સિંહ NDAના ઉમેદવાર સુશીલ કુમાર સિંહથી પાછળ છે.

મધ્યપ્રદેશની 29 લોકસભા સીટો પર મતગણતરી થઈ રહી છે. પ્રારંભિક વલણોમાં ભાજપ ભોપાલ, ઇન્દોર અને ખજુરાહો સહિત 21 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ એક સીટ પર આગળ છે.