LOKSABHA ELECTION : સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ, 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.34 ટકા મતદાન નોંધાયું, ચૂંટણી પંચે માન્યો તમામનો આભાર   

0
151
LOKSABHA ELECTION
LOKSABHA ELECTION

LOKSABHA ELECTION : લોકસભા ચૂંટણી-2024ના સાતમા અને અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર શનિવારે મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી 58.34% મતદાન થયું છે. સૌથી વધુ 69.89% મતદાન પશ્ચિમ બંગાળમાં અને સૌથી ઓછું 48.86% મતદાન બિહારમાં થયું હતું.  

LOKSABHA ELECTION

LOKSABHA ELECTION : 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા

5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.34 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં બિહારમાં 48.86 ટકા મતદાન નોંધાયું  

5 વાગ્યા સુધીમાં હિમાચલપ્રદેશમાં 66.56 ટકા મતદાન  

5 વાગ્યા સુધીમાં ચંદીગઢમાં 62.80 ટકા મતદાન   

5 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 69.89 ટકા મતદાન  

5 વાગ્યા સુધીમાં યુ.પીમાં  54 ટકા મતદાન  

5 વાગ્યા સુધીમાં પંજાબમાં 55.20 ટકા મતદાન  

5 વાગ્યા સુધીમાં ઝારખંડમાં  67.95 ટકા મતદાન નોંધાયું  

5 વાગ્યા સુધીમાં ઓડીશામાં 62.46 ટકા મતદાન નોંધાયું  

LOKSABHA ELECTION :  મતદાન પૂર્ણ થતા ચૂંટણી પંચે તમામનો આભાર માન્યો

LOKSABHA ELECTION

મતદાનના સાતમા તબક્કાના અંત પછી, ચૂંટણી પંચે તમામ હિતધારકો – મતદારો, મતદાન અધિકારીઓ, સુરક્ષા દળો, મીડિયા અને રાજકીય પક્ષોનો આભાર માન્યો હતો,  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો