Home State Gujarat Leopard Menace in Navsari: ચીખલીના મીણકચ્છ ગામની પ્રાથમિક શાળા પાસે દીપડાના આંટાફેરા,...

Leopard Menace in Navsari: ચીખલીના મીણકચ્છ ગામની પ્રાથમિક શાળા પાસે દીપડાના આંટાફેરા, ગ્રામજનોમાં ફફડાટ

0
82
Leopard Menace in Navsari
Leopard Menace in Navsari

Leopard Menace in Navsari:  ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે આવેલી પ્રાથમિક શાળા પાસે રાત્રિના સમયે દીપડો જોવા મળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દીપડાની હાજરીના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થતા વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

Leopard Menace in Navsari: શાળામાં અભ્યાસ કરતા ૧૩૦ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ

મીણકચ્છ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના ૧૩૦થી વધુ માસૂમ બાળકો અભ્યાસ કરે છે. શાળાની બિલકુલ નજીક જ દીપડો ફરતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા વાલીઓમાં પોતાના સંતાનોની સુરક્ષાને લઈને ફાળ પડી છે. સદનસીબે, હાલ શાળામાં બાંધકામ ચાલતું હોવાથી ત્યાં મજૂરો રોકાયા ન હતા, અન્યથા કોઈ મોટી જાનહાની થવાની શક્યતા નકારી શકાતી નહોતી.

Leopard Menace in Navsari: વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ

Screenshot 2026 07 16 142812

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અધિકારીઓએ સમગ્ર વિસ્તારની તપાસ હાથ ધરી હતી અને દીપડાના પગલાં તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કર્યા હતા. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે તાકીદે પાંજરું ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ વન વિભાગ પાસે આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારવાની અને વહેલી તકે દીપડાને જેર કરવાની માંગ કરી છે. હાલ વન વિભાગ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: FIFA વર્લ્ડ કપ ૨૦૨૬: આર્જેન્ટિનાની ફાઇનલમાં એન્ટ્રી, ઇંગ્લેન્ડ સામેની જીત બાદ મેદાન પર ‘યુદ્ધ’!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે