કોલકતા એરપોર્ટ આગ લાગી અને ફાયરની ગાડીઓ આવી ગઈ

0
179

કોલકતા એરપોર્ટ ની 3C ડીપાર્ચર ટર્મિનલ બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી.ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે આવીને મોરચો સંભાળી લીધો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ ( કોલકતા ) એરપોર્ટ ની અંદર આગ ફાટી નીકળી જે એરપોર્ટના અધિકારીઓએ મેડિયાને જણાવ્યું હતું.

એક બાંગ્લા મેડિયાના અહેવાલ મુજબ ૯:૨૦ વાગ્યાની આસપાસ સુરક્ષા ચેક ઇન પાસે આગ લાગીયાણી ખબર પડી હતી.ત્યાં મળતા અહેવાલ મુજબ કોઈ જાનહાની થઇ નથી.રાત્રે ૯:૪૦ વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો.ત્યાં મુસાફરોનો ઘસારો ચાલુ જ હતો અને આગ કાબુ કરવા માટે અગ્નિશામક સાધનોનો ઉપયોગ લીધો હતો.પોલીસએ જણાવ્યું કે ત્યાંના અધિકારીઓ મુજબ ત્યાં આગ શોર્ટસર્કીટના લીધે લાગી હતી જેમાં અગ્નિશામકોનો ઉપયોગ કર્યો હતો.

૨૧:૧૨ વાગ્યે એરિયા પોર્ટલ ડીના ચેચ્ક સ્થાને ધુમાડા થવા લાગીય જેના પછી એને આગનું સ્વરૂપ ધારણ કરી લીધું.૨૧ :૪૦ વાગ્યે સંપૂર્ણપણે આગ બુજાઈ ગઈ હતી.તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા અને બહાર કાઢવામાં આવ્યા.ચેકઇન એરિયા પાસે ધુમાડો હતો જેના લીધે ચેક-ઇન પ્રકિયા બંધ રાખવામાં આવેલી હતી.ચેક-ઇન ઓપ્રતિઓન ૧૦-૧૧ વાગ્યા સુધીમાં ફરી શરુ થઇ ગઈ.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ તપાસ શરુ કરી છે, જેમાં પશ્ચિમ બંગાળના સેવા મંત્રી સુજીત બોઝે કહ્યું, ” શરુવાતમાં એરકન્ડીશન સિસ્ટમ સાથે સંબધિત કોઈ ખામીને કારણે લાગે છે.તેની પાછળનું ચોક્કસ કારણ માટે તપાસ ચાલુ છે.આગની ઘટનાની તપાસ ચાલુ છે એમ AAIના પ્રવક્તાએ જણાવ્યું છે.આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ ટે ઉપરાંત કોઈ ફ્લાઈટમાં પોહ્ચવામાં વિલંબ નથી થયો.એરપોર્ટનું કામ કાજ અત્યારે ચાલુ છે.અને આગળ વધુ તપાસ પછી જ જાણી શકશે કે કયા કારણસર આગ લાગી હતી.રાત્રે આગ પર કાબુ ૯:૪૦એ મેળવી લેવાયો હતો. પણ પોલીસ તપાસ હજી ચાલુ છે.

કોલકતા એરપોર્ટ આગ લાગી અને ફાયરની ગાડીઓ આવી ગઈ
કોલકતા એરપોર્ટ આગ લાગી અને ફાયરની ગાડીઓ આવી ગઈ

બિપરજોય વાવાઝોડું – ગુરુવારે ક્યાં  અને કેટલા વાગ્યે ત્રાટકશે,કયાં મચાવશે તબાહી

ગુજરાતમાં સૈન્ય ( NDRF , SDRF ) અને બિપરજોય અને લેન્ડફોલ

अहमदाबाद जिल्ला में आपति के लिए कंट्रोल रूम के नंबर

આ અને આવી અનેક માહિતી જોવા માટે જોતા રહો વો.આર.લાઇવ વેબ પોર્ટલ, યુટ્યુબ, અને બીજા ગણ સોશિઅલ વેબસાઈટ પર તથા તમારા ટીવી પર પણ