Diwali Muhurat 2023 : જાણો ધનતેરસ, દિવાળી, લાભપાંચમના શુભ મુહૂર્ત

3
299
Diwali Muhurat 2023
Diwali Muhurat 2023

Diwali Muhurat 2023 : આ વર્ષે ધનતેરસની ખરીદી માટેનો શુભ સમય 10મી નવેમ્બર 2023ના રોજ બપોરે 12:35 વાગ્યાથી શરૂ થશે અને 11મી નવેમ્બરે બપોરે 1:57 વાગ્યા સુધી ચાલશે.

સોનું ખરીદવા માટે ધનતેરસ મુહૂર્ત : શુક્રવાર, નવેમ્બર 10, 2023 ના રોજ
ધનતેરસ પર સોનું ખરીદવા માટે શુભ સમય – 12:35 PM થી 06:50 AM (નવેમ્બર 11)
સમયગાળો – 18 કલાક 15 મિનિટ
ધનતેરસ ના સાથે વ્યાપ્ત શુભ ચોઘડિયા મુહૂર્ત
બપોરે મુહૂર્ત (ચલ)04:34 PM થી 05:57 PM
બપોરે મુહૂર્ત (શુભ)12:35 PM થી 01:47 PM
રાત્રિ મુહૂર્ત (લાભ)09:10 PM થી 10:47  PM
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ)12:24 AM થી 05:14  AM, નવેમ્બર 11

  •  સોનું ખરીદવા માટે ધનતેરસ મુહૂર્ત (Muhurat)  :
સોનું ખરીદવા માટે ધનતેરસ મુહૂર્ત : શનિવાર, નવેમ્બર 11, 2023ના રોજ
ધનતેરસ પર સોનું ખરીદવા માટે શુભ સમય – 06:50 AM થી 01:57 PM
સમયગાળો – 07 કલાક 07 મિનિટ
ધનતેરસ ના સાથે વ્યાપ્ત શુભ ચોઘડિયા મુહૂર્ત
સવારે મુહૂર્ત (શુભ)08:14 AM થી 09:37 AM
બપોરે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત)12:23 PM થી 01:57 PM

  •  છોટી દિવાળી મુહૂર્ત | નરક ચતુર્દશી મુહૂર્ત | કાળી ચૌદસ (Muhurat)  :

રૂપ ચૌદસ | કાળી ચૌદસ : રવિવાર, નવેમ્બર 12, 2023 ના રોજ
શુભ ચોઘડિયા મુહૂર્ત ના સાથે વ્યાપ્ત કાળી ચૌદસ મુહૂર્ત | છોટી દિવાળી મુહૂર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત)08:14 PM થી 12:24 PM
બપોરે મુહૂર્ત (શુભ)01:47 PM થી 03:10 PM
સાંજે મુહૂર્ત (શુભ, અમૃત, ચલ)05:56 PM થી 10:47 PM
રાત્રિ મુહૂર્ત (લાભ)02:01 AM થી 03:38 AM, નવેમ્બર 13
વહેલી સવારે મુહૂર્ત (શુભ)05:15 AM થી 06:51 AM, નવેમ્બર 13

  • લક્ષ્મી પૂજા મુહૂર્ત | શારદા પૂજા મુહૂર્ત | ચોપડા પૂજા મુહૂર્ત (Muhurat) :

લક્ષ્મી પૂજા રવિવાર, નવેમ્બર 12, 2023 ના રોજ
અમાસ ના સાથે વ્યાપ્ત શુભ ચોઘડિયા મુહૂર્ત, લક્ષ્મી પૂજા મુહૂર્ત | શારદા પૂજા મુહૂર્ત | ચોપડા પૂજા મુહૂર્ત
બપોરે મુહૂર્ત (શુભ)02:44 PM થી 03:10 PM
સાંજે મુહૂર્ત (શુભ, અમૃત, ચલ)05:56 PM થી 10:47 PM
રાત્રિ મુહૂર્ત (લાભ)02:01 AM થી 03:38 AM, નવેમ્બર 13
વહેલી સવારે મુહૂર્ત (શુભ)05:15 AM થી 06:51 AM, નવેમ્બર 13

  • ગુજરાતી નવું વર્ષ મુહૂર્ત | નૂતન વર્ષ મુહૂર્ત (Muhurat) :

ગુજરાતી નવું વર્ષ મંગળવાર, નવેમ્બર 14, 2023 ના રોજ
ગુજરાતી નવું વર્ષ | નૂતન વર્ષ ચોઘડિયા મુહૂર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત)09:38 AM થી 01:47 PM
બપોરે મુહૂર્ત (શુભ)03:10 PM થી 04:33 PM
સાંજે મુહૂર્ત (લાભ)07:33 PM થી 09:10 PM
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ)10:47 PM થી 03:38 AM, નવેમ્બર 15

  • લાભ પાંચમ મુહૂર્ત (Muhurat) :

લાભ પાંચમ શનિવાર, નવેમ્બર 18, 2023 ના રોજ
લાભ પાંચમ ચોઘડિયા મુહૂર્ત
સવારે મુહૂર્ત (શુભ)08:17 AM થી 09:40 AM
બપોરે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત)12:25 PM થી 04:32 PM
સાંજે મુહૂર્ત (લાભ)05:55 PM થી 07:32 PM
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ)09:10 PM થી 02:03 AM, નવેમ્બર 19
વહેલી સવારે મુહૂર્ત (લાભ)05:18 AM થી 06:55 AM, નવેમ્બર 19

#HappyDiwali, #शुभ_दीपावली, #दिवाली_की_शुभकामनाएँ, भगवान गणेश, जीवन सुख, लक्ष्मी पूजा, शत्रु बुद्धि, मंगल कामना, सुख शांति, काली पूजा, Lakshmi Poojan, भगवान श्री गणेश, भगवान राम, #दीपोत्सव,


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

3 COMMENTS

Comments are closed.