Sign in
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Privacy Policy for VR LIVE GUJARAT
Password recovery
Recover your password
Search
LogoVR Live Gujarat
LogoVR Live GujaratVR LIVE CHANNEL
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Home Breaking News Kirodi Lal Meena : રાજસ્થાન સરકારના કૃષિમંત્રીએ આપ્યું રાજીનામું, લોકસભા ચૂંટણીના પ્રચારમાં...
  • Breaking News
  • Desh
  • Main
  • Politics
  • State
  • Rajasthan

Kirodi Lal Meena : રાજસ્થાન સરકારના કૃષિમંત્રીએ આપ્યું રાજીનામું, લોકસભા ચૂંટણીના પ્રચારમાં આપ્યું હતું આ વચન  

By
jaydevsinh vaghela
-
July 4, 2024
0
945
Facebook
Twitter
Pinterest
WhatsApp
Telegram
    Kirodi Lal Meena
    Kirodi Lal Meena

    Kirodi Lal Meena :  રાજસ્થાનના રાજકારણમાં મોટી ઉથલપાથલના સમાચાર સામે આવ્યા છે,  રાજસ્થાન સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી કિરોડીલાલ મીણાએ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. કિરોડીલાલ મીણાએ લગભગ 10 દિવસ પહેલાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માને રાજીનામું સોંપી દીધું હતું હવે તેની સાર્વજનિક રૂપથી જાહેરાત કરી છે. 

    પ્રાણ જાય પર વચન ના જાય :  Kirodi Lal Meena

    Kirodi Lal Meena

    Kirodi Lal Meena :  લોકસભા ચુંટણી 2024 ના પરિણામો આવ્યા બાદથી જ ડૉ. કિરોડી લાલ મીણાએ સરકારી સુવિધાઓનો ઉપયોગ કર્યો નથી. જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં રાજીનામું આપવાના છે. કિરોડી લાલ મીણાના સોશિયલ મીડિયા પર રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાય પર વચન ન જાય- quote બાદ સ્પષ્ટ થઇ ગયું હતું કે ડૉ. કિરોડી લાલ મીણા પોતાનું વચન નિભાવવાના છે. 

    કોંગ્રેસી નેતા સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. કારણ કે ચુંટણી દરમિયાન કિરોડીલાલ મીણાએ કહ્યું હતું કે જો પૂર્વ રાજસ્થાનની 7 સીટોમાં ભાજપ એકપણ સીટ હારે છે તો તે રાજીનામું આપી દેશે. દૌસા સીટ પરથી ભાજપની હાર થઇ હતી. આ સાત સીટોમાંથી ભાજપ 4 સીટો હાર ગઇ જેમાં દૌસા, કરોલી-ધૌલપુર, ટોંક-સવાઇ માધોપુર અને ભરતપુર સીટનો સમાવેશ થાય છે. 

    Kirodi Lal Meena

    આ પહેલાં જ્યારે કિરોડીલાલ મીણા કેબિનેટ બેઠકમાં સામેલ ન થવાને લઇને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે એક ટીવીને કહ્યું હતું કે ‘હું મંત્રી પદેથી રાજીનામું આપી દઇશ. એટલા માટે કેબિનેટની બેઠકમાં સામેલ થયો નથી. જોકે સીએમ ભજનલાલે મને કહ્યું કે તમારું રાજીનામું સ્વિકારવામાં નહી આવે.’ કિરોડીલાલ મીણાએ કહ્યું કે કોઇ નારાજગી નથી, જોકે મેં પબ્લિકમાં કહ્યું હતું કે ભાજપ 7 સીટોમાંથી કોઇપણ હારી જશે તો રાજીનામું આપી દઇશ, એટલા માટે મેં રાજીનામું આપી દીધું.   

    Kirodi Lal Meena : મીણાને લોકસભા ચૂંટણીમાં 7 સીટોની જવાબદારી સોંપવામાં આવી હતી

    Kirodi Lal Meena

    Kirodi Lal Meena :  તમને જણાવી દઇએ કે ભાજપની 4 સીટો ભરતપુર, ધૌલપુર-કરોલી, દૌસા અને ટોંક-સવાઇમાધોપુરમાં ચુંટણીમાં હાર બાદ વિરોધીઓ તરફથી કિરોડીને તેમના વચન યાદ અપાવવામાં આવતા હતા અને રાજીનામાની માંગ કરવામાં આવતી હતી. જોકે કિરોડી લાલ મીણાને પ્રચાર દરમિયાન પીએમ મોદીને દૌસા સહિત 7 સીટોની જવાબદારી આપી હતી. પરંતુ અહીં હારનો સામનો કર્યો પડ્યો હતો. 

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

      Post Views: 0

      Share this:

      • Post
      • Click to email a link to a friend (Opens in new window) Email
      • Click to share on Telegram (Opens in new window) Telegram
      • Click to share on Threads (Opens in new window) Threads
      • Click to share on WhatsApp (Opens in new window) WhatsApp

      Like this:

      Like Loading...

      Related

      • TAGS
      • #gujarat
      • #india
      • #कृषि मंत्री
      • #કૃષિ પ્રધાન
      • Agriculture Minister
      • bjp
      • Chief Minister Bhajanlal Sharma
      • gujarat
      • INDIA
      • Kirodi Lal Meena
      • Lok Sabha election campaign
      • Meena submitted his resignation
      • publicly announced
      • Rajasthan government
      • Rajasthan politics
      • resigned
      • किरोड़ी लाल मीना
      • ने इस्तीफा दिया
      • भारत
      • मीना ने अपना इस्तीफा सौंपा
      • मुख्यमंत्री भजनलाल शर्मा
      • राजस्थान की राजनीति
      • राजस्थान सरकार
      • लोकसभा चुनाव प्रचार
      • કિરોડી લાલ મીણા
      • ગુજરાત
      • જાહેરમાં જાહેરાત
      • મીનાએ પોતાનું રાજીનામું સુપરત કર્યું
      • મુખ્યમંત્રી ભજનલાલ શર્મા
      • રાજસ્થાન સરકાર
      • રાજસ્થાનની રાજનીતિ
      • રાજીનામું આપ્યું
      • લોકસભા ચૂંટણી પ્રચાર
      Facebook
      Twitter
      Pinterest
      WhatsApp
      Telegram
        Previous articleGUJARAT RAIN : હવે ઉત્તર ગુજરાતનો વારો, કડીમાં ખાબક્યો સવા પાંચ ઇંચ વરસાદ  
        Next articleNARMADA RAIN  :  નર્મદા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જાણો જીલ્લામાં વરસાદ અને ડેમની સ્થિતિ
        jaydevsinh vaghela
        http://vrlivegujarat.com

        RELATED ARTICLESMORE FROM AUTHOR

        તુર્કી બાદ બાંગ્લાદેશ આર્થિક ફટકો ભારતે લીધા પગલા #indiabangladesh #india #importexport #bangladeshimport #indiaexport

        ઓપરેશન સિંદુર મામલે રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ #rahulgandhi #tweet #sjaishankar #jaishankar

        એમેઝોન કંપનીએ ભારતમાં સેટેલાઇટ હાઇસ્પીડ નેટ માટે કર્યું એપ્લાય #internet #india #amazon #starlink #jeffbezos #airtel #jio

        Web Stories

        બાળકોનું  ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
        બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
        જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
        જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
        બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ  ટીપ્સને ફોલો કરો
        બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો
        ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
        ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
        ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
        ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
        AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
        AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
        જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
        જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
        જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
        જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
        ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
        ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
        Without Egg, Oil  અને Milk  વગર બનાવો  વિગન મેયોનીઝ
        Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ
        જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ
        જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ
        ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
        ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
        તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે
        તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે
        એક યુગનો અંત
        એક યુગનો અંત
        ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરવાથી સુગર લેવલ રહેશે કંટ્રોલ !
        ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરવાથી સુગર લેવલ રહેશે કંટ્રોલ !
        ઉનાળામાં તડકાને કારણે આંખોની કાળજી કેમ રાખવી ??
        ઉનાળામાં તડકાને કારણે આંખોની કાળજી કેમ રાખવી ??
        ટ્રમ્પે સમાચાર આપ્યા અને બંને દેશોને અભિનંદન આપ્યા.
        ટ્રમ્પે સમાચાર આપ્યા અને બંને દેશોને અભિનંદન આપ્યા.
        સત્ય ઘટનાઓથી પ્રેરિત 6 ભારતીય યુદ્ધ ફિલ્મો
        સત્ય ઘટનાઓથી પ્રેરિત 6 ભારતીય યુદ્ધ ફિલ્મો
        ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તમારી સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ… અને રાત્રે તમે એકલા હોય ઊંઘ ન આવતી હોય તો શું કરવું?
        ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તમારી સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ… અને રાત્રે તમે એકલા હોય ઊંઘ ન આવતી હોય તો શું કરવું?
        ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારની બધી તૈયારી શરુ
        ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારની બધી તૈયારી શરુ

        Contact Us:- Contact@vrlivegujarat.com

        • LIVE TV
        • Home
        • Desh
        • State
        • Videsh
        • Dharma
        • Entertainment
        • Ahmedabad
        • Sports
        • Other

        Follow Us

        Facebook
        Flipboard
        Instagram
        Linkedin
        Twitter

        Newsletter

        © VR LIVE CHANNEL

        • LIVE TV
        • Home
        • Desh
        • State
        • Videsh
        • Dharma
        • Entertainment
        • Ahmedabad
        • Sports
        • Other
        બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો??? Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે એક યુગનો અંત ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરવાથી સુગર લેવલ રહેશે કંટ્રોલ ! ઉનાળામાં તડકાને કારણે આંખોની કાળજી કેમ રાખવી ?? ટ્રમ્પે સમાચાર આપ્યા અને બંને દેશોને અભિનંદન આપ્યા. સત્ય ઘટનાઓથી પ્રેરિત 6 ભારતીય યુદ્ધ ફિલ્મો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તમારી સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ… અને રાત્રે તમે એકલા હોય ઊંઘ ન આવતી હોય તો શું કરવું? ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારની બધી તૈયારી શરુ
        %d