HomeAhmedabadકિરણ પટેલની અમદાવાદ ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ

કિરણ પટેલની અમદાવાદ ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ

ગુજરાતનો કથિત મહાઠગ કિરણ પટેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ગિરફ્તમા આવી ચુક્યો છે,, ક્રાઇમ બ્રાન્ચે કાશ્મીર પહોચી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે, કિરણ પટેલ અને તેના પત્ની માલિની પટેલ ઉપર ભાજપના પુર્વ મંત્રી ના ભાઇનુ મકાન પચાવી પડાવાનો કેસ છે, મહત્વપુર્ણ છે કે  કિરણ પટેલના કારણે ગુજરાત ભાજપના અનેક નેતાઓ અને અધિકારીઓ ઉપર છાંટા ઉડ્યા છે, સાથે કિરણ પટેલની પત્ની માલિની પટેલને ક્રાઇમ બ્રાન્ચ પહેલા જ અરેસ્ટ કરી ચુકી છે,ત્યારે સુત્રોની માનીએ તો શુક્રવારે તેને અમદાવાદ લવાશે,,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments