KBC Online Registration: આવતીકાલથી શરુ થશે KBC નું રજિસ્ટ્રેશન, જાણી લો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન ?

0
216
KBC Online Registration
KBC Online Registration

KBC Online Registration : અમિતાભ બચ્ચનનો શો ‘કૌન બનેગા કરોડપતિ 2024’ ટૂંક સમયમાં શરૂ થવાનો છે. જેને લઈને આગામી 26 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. હાલમાં જ આ શોના 16મા સિઝનની જાહેરાત કરવામાં આવી છે. જાણો આ સિઝન માટે રજિસ્ટ્રેશન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

KBC Online Registration : કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન ?

KBC Online Registration


KBC Online Registration :  કૌન બનેગા કરોડપતિ સિઝન 16માં રજિસ્ટ્રેશન કરવાની બે રીત છે. એક SMS દ્વારા બીજું સોની લિવ એપ દ્વારા. 26 એપ્રિલથી રાતે 9 વાગ્યાથી સોની ટીવી પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. વ્યૂર્સે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે અને તેની પોતાની ડિટેલ્સ અથવા SMS દ્વારા અથવા સોની લિવ એપ લોગ ઈન કરીને ભરવી પડશે. જે બાદ સિલેક્ટ થનાર વ્યૂર્સને ઇન્ટરવ્યુ પ્રોસેસમાંથી આગળ વધવાનું રહેશે.

KBC Online Registration

KBC Online Registration :  કૌન બનેગા કરોડપતિની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી. અત્યાર સુધી આ શોના કુલ 15 સિઝન આવી ચૂક્યા છે. એક સિઝનને છોડીને તમામ સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કર્યા છે. KBC 16 જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં શરૂ થઈ શકે છે. જો કે, અત્યાર સુધીમાં શોના પ્રીમિયર ડેટની જાહેરાત કરવામાં આવી નથી.

KBC Online Registration

KBC Online Registration :  આ મોસ્ટ અવેઇટેડ ક્વિઝ શો ક્યારે શરૂ થશે?

KBC Online Registration :  એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દર્શકો જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં કૌન બનેગા કરોડપતિ જોઈ શકશે. આ શો શ્રીમદ રામાયણ અને મહેંદી વાલા ઘરને રિપ્લેસ કરવા જઈ રહ્યો છે. શોના પ્રીમિયરની તારીખ પણ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. હાલમાં આ શોનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેના માટે અમિતાભ 9 થી 5 ડ્યુટી કરી રહ્યા છે અને તેમને જમવાનો પણ સમય નથી મળી રહ્યો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો