કંગના રનોંત એ સોશ્યલ મીડિયા પર લોકોની લગાડી ફટકાર

0
184

પરંપરાગત હેડ્પીસને તાજ કહેવામાં આવ્યું તો કંગના રનોંત એ લોકોની લગાડી ફટકાર – કંગના રનોંત ને તેના હેડપીસને તાજ કહેવા પર સોશ્યલ મીડિયા પર લોકોની જમકર ક્લાસ લગાડી….કહ્યું કે આ તાજ નથી આ એક પરંપરાગત ભારતીય ગહન છે. જે પંજાબ અને હિમાચલમાં ખુબ જ લોકપ્રિય છે.

પરંપરાગત હેડ્પીસને તાજ કહેવામાં આવ્યું તો કંગના રનોંત એ લોકોની લગાડી ફટકાર- કંગના રનોંત હંમેશા કોઈ ને કોઈ કારણથી ચર્ચા નો વિષય બની રહે છે. હમણાં હાલમાં જ કંગના એ સોશ્યલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા. જેમાં રોયલ લુકમાં જોવા મળે છે. તેણે કલરફૂલ લેહ્ન્ગામાં અને પરંપરાગત હેડપીસ પહેરેલો છે. જેના લીધે બધાનું ધ્યાન ખેંચાય છે. જોકે લોકો આ હેડપીસને તાજ સમજી બેઠા અને આ વાત કંગના ને પસંદ ન પડતા બધાની ક્લાસ લગાવા બેઠી.

પરંપરાગત હેડ્પીસને તાજ કહીને લોકોથી ખુબ નારાજ થઈ.

કિમ કાર્દાશિયનને ગંભીર માનસિક સ્વાસ્થ્ય