JAMMU KASHAMIR : જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના ધરમડીમાં એક શિવ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી

0
98

JAMMU KASHAMIR : જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના ધરમડીમાં એક શિવ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી . અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના ધરમડીમાં એક શિવ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે. મંદિરમાં તોડફોડ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

JAMMU KASHAMIR

JAMMU KASHAMIR : ગુનેગારોને બક્ષવામાં નહીં આવે

JAMMU KASHAMIR : જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના ધરમડીમાં એક શિવ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવીજમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અજ્ઞાત લોકો દ્વારા પૂજા સ્થળની કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી, જેના પગલે રવિવારે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે અને ઓછામાં ઓછા 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગુનેગારોને બક્ષવામાં નહીં આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું.

JAMMU KASHAMIR

JAMMU KASHAMIR : જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના ધરમડીમાં એક શિવ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવીમાહિતી આપતા એસએસપી રિયાસીએ જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં 12 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમની પૂછપરછની સાથે કેસની તપાસ ચાલી રહી છે. તેમણે લોકોને વિસ્તારમાં શાંતિ અને પરસ્પર સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પોલીસ આ કેસને ઉકેલવા અને આ ઘટનાના દોષિતોને વહેલી તકે શોધવા માટે પ્રતિબદ્ધ છે

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો .