Surat Jain Muni Shantisagar દુષ્કર્મ કેસમાં દોષિત 10 વર્ષ ની સજા નુ એલાન

0
150

સુરતમાં વર્ષ 2017માં શ્રાવિકા પર Jain Muni Shantisagar એ આચરેલા દુષ્કર્મના કેસનો ચુકાદો આવ્યો છે. સુરત કોર્ટે આરોપી જૈન મુનિને દુષ્કર્મકેસમાં દોષિત ઠેરવ્યા છે.

સુરત : દુષ્કર્મ કેસમાં સુરતના Jain Muni Shanisagar દોષિત

સજા શાંતિ સાગર નામના મુનિને 10 વર્ષની સજા ફટકારી, 25 હજાર નો દંડ સાથે 10 વર્ષ ની સજા નુ એલાન કરતી સુરત કોર્ટ,વર્ષ 2017માં સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે અઠવા પોલીસમાં ગુનો નોંધાયા બાદ જૈન મુનિની ધરપકડ કરવામાં આવી હતી. કેસ સુરત કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દુષ્કર્મકેસમાં જૈન મુનિને દોષિત ઠેરવ્યા છે.

Surat Jain Muni Shantisagar દુષ્કર્મ કેસમાં દોષિત

વડોદરાની શ્રાવિકા યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી આચર્યું હતું દુષ્કર્મ

કેસની વિગત મુજબ ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં આવેલા એક રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની યુવતીને બોલાવવામાં આવી હતી અને જૈન મુનિ એવા આરોપી Jain Muni Shantisagar તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાવતાં આરોપી Jain Muni Shantisagar ની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.

સુરત : દુષ્કર્મ કેસમાં સુરતના જૈન મુનિ શાંતિસાગર દોષિત

Surat Jain Muni Shantisagar દુષ્કર્મ કેસમાં દોષિત

વડોદરાની શ્રાવિકા યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી આચર્યું હતું દુષ્કર્મ

Surat Jain Muni Shantisagar દુષ્કર્મ કેસમાં દોષિત

શાંતિ સાગર નામના મુનિને 10 વર્ષની સજા ફટકારી
25 હજાર નો દંડ સાથે 10 વર્ષ ની સજા નુ એલાન કરતી સુરત કોર્ટ

આવા વધુ સમાચાર માટે જોતા રહો

chaitar વસાવાએ મંત્રીજીને આપી ધમકી કીધું તમે તો કૌભાંડી છો #kunvarjihalpati , #chaitarvasava