આઈવીએફની પ્રક્રિયા વિષે જાણો…

0
58

આઈવીએફમાં કઈ રીતે બહાર લેબમાં ભ્રુણ બને છે તે વિષે જાણો અને જોવો નીચેનો કાર્યક્રમ

જયારે પણ સ્ત્રી અથવા પુરુષને વંધ્યત્વ હોય ત્યારે આઈવીએફ આશીર્વાદ રૂપ છે…

આઈવીએફથી સ્વસ્થ બાળક થઇ શકે છે…

ઘણા કિસ્સામાં આઈવીએફ પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ થાય છે ત્યારે સાચવેલા બીજના કારણે એક કે બે મહિના બાદ ફરીથી બહાર બાનાવામાં આવેલ બક્કને અંદર મૂકી શકાય છે.

વધુ માહિતી મેળવવા માટે નીચેના વિડીયોને ક્લિક કરો

આ કાર્યક્રમને આપ ફેસબુક પર પણ નિહાળી શકો છો