Hit list of Israel: ઈરાને ઈઝરાયેલના નેતાઓની હિટ લિસ્ટ જાહેર કરી, વડાપ્રધાનનું નામ ટોચ પર; નેતન્યાહુ જવાબ આપવા તૈયાર

0
169

Iran releases hit list of Israeli leaders: ઈરાને ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ઈઝરાયેલે ઈરાન પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલના નેતાઓની મોસ્ટ વોન્ટેડ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઈઝરાયેલના કુલ 11 નેતાઓના નામ છે.

Hit list of Israel: વડાપ્રધાન નેતન્યાહુનું નામ ટોચ પર

ઈરાન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં બેન્જામિન નેતન્યાહુનું નામ ટોચ પર છે. આ સિવાય રક્ષા મંત્રી યોવ ગાલાંટ અને આર્મી ચીફ હરજી હલેવીના નામ પણ આ યાદીમાં સામેલ છે. ઈરાન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં તેને ઈઝરાયેલનો આતંકવાદી ગણાવ્યા છે.

Hit list of Israel: ઈરાને ઈઝરાયેલના નેતાઓની હિટ લિસ્ટ જાહેર કરી, વડાપ્રધાનનું નામ ટોચ પર; નેતન્યાહુ જવાબ આપવા તૈયાર
Hit list of Israel: ઈરાને ઈઝરાયેલના નેતાઓની હિટ લિસ્ટ જાહેર કરી, વડાપ્રધાનનું નામ ટોચ પર; નેતન્યાહુ જવાબ આપવા તૈયાર

Hit list of Israel: યાદીમાં કોણ કોણ

વડા પ્રધાન (Benjamin Netanyahu)

સંરક્ષણ પ્રધાન

ચીફ ઓફ જનરલ સ્ટાફ ઇઝરાયેલ

એરફોર્સના કમાન્ડર

નેવલ કમાન્ડર

ગ્રાઉન્ડ ફોર્સ કમાન્ડર

 ડેપ્યુટી ચીફ ઓફ જનરલ સ્ટાફ

મિલિટરી ઇન્ટેલિજન્સનો હેઝ

ઉત્તરી કમાન્ડના વડા

સેન્ટ્રલ કમાન્ડના વડા

ઈરાને અનેક મિસાઈલો છોડી

આ પહેલા ગઈકાલે રાત્રે ઈરાન તરફથી ઈઝરાયેલ પર 150થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. જો કે મિસાઈલ હુમલામાં ઈઝરાયેલને વધુ નુકસાન થયું નથી. આ હુમલાઓ પછી નેતન્યાહુએ ઈરાન પર વળતો પ્રહાર કરવાની પ્રતિજ્ઞા લીધી છે. સાથે જ અમેરિકાએ ઈઝરાયેલને મદદ કરવાની જાહેરાત કરી છે. હુમલાના થોડા કલાકો પહેલા અમેરિકાએ જ ઈઝરાયેલને ચેતવણી આપી હતી. અમેરિકાએ કહ્યું હતું કે ઈરાન થોડા જ સમયમાં બેલેસ્ટિક મિસાઈલથી ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો