Home Science & Technology Instagram India Update:હવે તમારા જ અવાજમાં રીલ 5 ભાષામાં ટ્રાન્સલેટ થશે! ઇન્સ્ટાગ્રામના...

Instagram India Update:હવે તમારા જ અવાજમાં રીલ 5 ભાષામાં ટ્રાન્સલેટ થશે! ઇન્સ્ટાગ્રામના ભારત માટે બે મોટો અપડેટ લોન્ચ

0
505
Instagram
Instagram

Instagram India Update:ભારતીય કોન્ટેન્ટ ક્રિએટર્સ અને નેટિઝન્સ માટે ઇન્સ્ટાગ્રામે બે મહત્વપૂર્ણ અપડેટ રજૂ કર્યા છે. જેમાં AI આધારિત મલ્ટી-લૅંગ્વેજ રીલ ટ્રાન્સલેશન તથા દેવનાગરી અને બંગાળી-આસામી સ્ક્રિપ્ટ માટે નવા ફોન્ટનો સમાવેશ છે. આ અપડેટનો સીધો લાભ કન્ટેન્ટ ક્રિએટર્સને મળશે, કારણ કે હવે તેઓ પોતાની રીલ્સને વધુ બહુભાષી યુઝર્સ સુધી સરળતાથી પહોંચાડી શકશે.

Instagram India Update

 Instagram India Update: નવી ભારતીય ભાષાઓમાં રીલ ટ્રાન્સલેશન

ઇન્સ્ટાગ્રામ હવે રીલને નીચેની ભાષાઓમાં AI ટ્રાન્સલેટ + ડબ કરી શકે છે:

  • બંગાળી
  • તમિલ
  • તેલુગુ
  • કન્નડ
  • મરાઠી

અગાઉ આ ફીચર માત્ર અંગ્રેજી, હિન્દી, સ્પેનિશ અને પોર્ટુગીઝ જેવી ભાષાઓમાં ઉપલબ્ધ હતું.

મોટો ફાયદો:
જો કોઈ ક્રિએટર હિન્દીમાં રીલ બનાવે, તો એ જ રીલ હવે 5 પ્રાદેશિક ભાષાઓમાં ડબ થઈ શકે છે—અને તે પણ ક્રિએટરના ઓરિજનલ અવાજ સાથે.

Instagram India Update

 Instagram India Update:હોઠની મૂવમેન્ટ નવી ભાષા પ્રમાણે એડજસ્ટ

ઇન્સ્ટાગ્રામે જણાવ્યું છે કે:

  • ભાષાંતર પછી પણ તમારો ઓરિજનલ વૉઇસ જ રહેશે.
  • AI હોઠની મૂવમેન્ટને નવી ભાષા સાથે પરફેક્ટ રીતે મેચ કરાવી દેશે.

એથી દર્શકોને લાગશે કે ક્રિએટરએ ખરેખર તે ભાષામાં રીલ રેકોર્ડ કરી છે.
આ ફીચર પ્રાદેશિક ભાષાઓમાં કામ કરતા યુઝર્સ માટે ગેમચેન્જર સાબિત થશે.

 Instagram India Update:દેવનાગરી અને બંગાળી-આસામી સ્ક્રિપ્ટ માટે નવા ફોન્ટ

બીજા અપડેટમાં ઇન્સ્ટાગ્રામે:

  • દેવનાગરી (Hindi–Marathi)
  • બંગાળી–આસામી

માટે નવા ફોન્ટ ઉમેર્યા છે.

➡ એટલે હવે હિન્દી, મરાઠી, બંગાળી, આસામી ભાષામાં લખાણ વધુ સુંદર અને યોગ્ય રીતે દેખાશે.

 જો ફોન પહેલેથી જ ભારતીય ભાષામાં સેટ છે, તો એપમાં પ્રથમ પસંદગી એ જ ફોન્ટની થશે.
➡ આ ફીચર થોડા દિવસોમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ થશે.

Instagram India Update

ઈન્સ્ટાગ્રામના બીજા ક્રિએટિવ અપડેટ્સ

ઇન્સ્ટાગ્રામ સતત ભારતીય યુઝર્સ માટે લોકલાઇઝ્ડ ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે:

  • AI Re-Styling
  • Photo & Video Editingમાં સુધારો
  • Video Reverse Option
  • નવા Sound Effects
  • Still Photo Lip-Sync Feature

આ બધા ફીચર્સ ખાસ કરીને રીલ ક્રિએટર્સને વધુ પ્રોફેશનલ કોન્ટેન્ટ બનાવવામાં મદદરૂપ થશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Bank Merger :  ભારતના બેંકિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર શક્ય: સરકાર નવા મર્જર પ્લાનના કામમાં લાગી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે