ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ, સેન્સેક્સમાં 582 પોઈન્ટનો ઉછાળો

    0
    142

    બુધવારે ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 582 પોઈન્ટના ઉછાળા સાથે 59689 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 159 પોઈન્ટના ઉછાળા સાથે 17557 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે બેન્ક નિફ્ટીમાં 186 પોઈન્ટનો ઉછાળો નોંધાયો  હતો.બેન્ક નિફ્ટી 186 પોઈન્ટ વધીને 40,999 પોઈન્ટ પર બંધ થયો હતો .શેરબજારમાં ઉછાળો નોંધાતા ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટર્સના શેર્સ વધ્યા હતાં