HomeDeshભારતીય મુસ્લિમોની પ્રગતિ પાકિસ્તાન કરતાં વધુઃનિર્મલા સીતારમણ

ભારતીય મુસ્લિમોની પ્રગતિ પાકિસ્તાન કરતાં વધુઃનિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં સ્થિત અમેરિકન થિંક ટેન્ક પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં ભારતની નકારાત્મક પશ્ચિમી દ્રષ્ટિનો યોગ્ય જવાબ આપ્યો હતો. નિર્મલા સીતારમણે ભારતની નકારાત્મક છબી દર્શાવનારાઓને યોગ્ય જવાબ આપતાં કહ્યું કે ભારત દેશના મુસ્લિમો પાકિસ્તાન કરતા વધુ પ્રગતિ કરી રહ્યા છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ભારતની નકારાત્મક છબી દર્શાવનારાઓને યોગ્ય જવાબ આપતાં કહ્યું હતું કે ભારતમાં બીજી સૌથી મોટી વસ્તી મુસ્લિમોની છે. અમારા દેશના મુસ્લિમો પાકિસ્તાન કરતા વધુ પ્રગતિ કરી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત વધુ ખરાબ થઈ રહી છે. તેમની સંખ્યા સતત ઘટી રહી છે. નિર્મલા સીતારમણે આ વાત પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં કહી હતી. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments