Home Videsh India-Pak War of Words: ભારત-પાક તણાવ ચરમસીમાએ પાકિસ્તાની રક્ષા મંત્રીની ‘કોલકાતા’ સુધી...

India-Pak War of Words: ભારત-પાક તણાવ ચરમસીમાએ પાકિસ્તાની રક્ષા મંત્રીની ‘કોલકાતા’ સુધી હુમલાની ધમકી, ભારતનો જડબાતોડ જવાબ

0
265
India-Pak War of Words
India-Pak War of Words

India-Pak War of Words: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું છે કે, જો ભારત કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરશે તો આ વખતે જંગ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ પાકિસ્તાની સેના કોલકાતા સુધી પહોંચી શકે છે.

India-Pak War of Words

India-Pak War of Words: પાકિસ્તાનનો ‘ફોલ્સ ફ્લેગ’ ઓપરેશનનો દાવો

સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા ખ્વાજા આસિફે આક્ષેપ કર્યો હતો કે:

  • ભારત પાકિસ્તાનને બદનામ કરવા માટે ‘ખોટો ડ્રામા’ (ફોલ્સ ફ્લેગ ઓપરેશન) રચવાની યોજના બનાવી રહ્યું છે.
  • તેમણે દાવો કર્યો કે ભારત પુરાવા વગર પાકિસ્તાન પર આતંકવાદના આરોપ લગાવી રહ્યું છે.
  • આસિફે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર અને ભારત મળીને પાકિસ્તાન વિરુદ્ધ ‘પ્રોક્સી વોર’ ચલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
India-Pak War of Words

India-Pak War of Words: ભારતની સ્પષ્ટ ચેતવણી: “ઘરમાં ઘૂસીને મારીશું”

પાકિસ્તાનની આ ગીધડભભકી સામે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. કેરળમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે:

  • ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જો પાકિસ્તાન ફરી કોઈ નાપાક હરકત કરશે, તો ભારતીય સેના એવો જવાબ આપશે જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.
  • ભારતે અગાઉ પણ સાબિત કર્યું છે કે તે આતંકવાદના આકાઓને તેમના ઘરમાં ઘૂસીને મારવાની ક્ષમતા ધરાવે છે.

India-Pak War of Words: ઓપરેશન સિંદૂરનો ઇતિહાસ

મે 2025માં પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. જેમાં:

  • પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકીઓના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી.
  • લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર સહિત 100થી વધુ આતંકીઓનો સફાયો બોલાવવામાં આવ્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં 11,000 બૂથ સંવેદનશીલ જાહેર, સવા લાખ પોલીસકર્મીઓની રજાઓ રદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે