Ind vs Eng Day 2  : બીજો દિવસ સંપૂર્ણ પણે ભારતના નામે રહ્યો

0
187
Ind vs Eng Day 2
Ind vs Eng Day 2

Ind vs Eng Day 2  : ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં 175 રનની લીડ મેળવી લીધી છે. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ સ્ટમ્પ્સ સુધી 421/7 રન બનાવી લીધા છે. રવીન્દ્ર જાડેજા 81 અને અક્ષર પટેલ 35 રને અણનમ પરત ફર્યા છે.

Ind vs Eng Day 2

Ind vs Eng Day 2 : ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ સંપૂર્ણ પણે ભારતનો રહ્યો, બીજા દિવસના અંતે ભારતે 421 રન પર  7 વિકેટ ગુમાવી દીધી છે, જોકે આ 421 રનમાં ભારતને ૧૭૫ રનની બઢત મળી ગઈ છે.

Ind vs Eng Day 2

Ind vs Eng Day 2 : હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ માટે બીજા દિવસની શરૂઆત ઘણી સારી રહી હતી. ઈંગ્લેન્ડે દિવસની શરૂઆતમાં ઓવરના ચોથા બોલ પર યશસ્વી જયસ્વાલની વિકેટ લીધી હતી. યશસ્વી 80 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ગિલ અને કેએલ રાહુલે થોડો સમય ઇનિંગ્સને સંભાળી હતી.

Ind vs Eng Day 2

Ind vs Eng   Day 2  : જાડેજા, જયસ્વાલ,રાહુલની અડધી સદી

Ind vs Eng Day 2 : ગિલના આઉટ થયા બાદ કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. કેએલ રાહુસ 86 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે તે તેની સદી ચૂકી ગયો હતો. જોકે ત્યારબાદ આવેલા ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ મેચને મજબુત સ્થિતિમાં લઇ ગયો હતો, રવીન્દ્ર જાડેજા દિવસના અંતે ૮૧ રન સાથે અણનમ પેવેલિયન પરત ફર્યો હતો.   

Ind vs Eng Day 2

Ind vs Eng Day 2 : નોંધનીય છે કે બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં 64.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. રવિચંદ્રન અશ્વિન (3 વિકેટ) અને રવિન્દ્ર જાડેજા (3 વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે ભારતે પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડને 246 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

તમે આ પણ વાંચી શકો છો

તમારો એક વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે, આવી રીતે કરો વોટિંગ