વાપીમાં પોલીસના CCTV સર્વેન્સ કંટ્રોલ રૂમનું લોકાર્પણ

0
197

ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં પોલીસના CCTV સર્વેન્સ કંટ્રોલ રૂમનું લોકાર્પણ કર્યું છે.  આ સીસીટીવી કેમેરા સૌથી હાઈ ટેકનોલોજીથી સજ્જ છે. આ કેમેરા રાત્રિના સમયે પણ સ્પષ્ટ ચિત્ર દેખાઈ શકે તે માટે નાઈટ વિઝનથી સજ્જ છે, જેથી અહીં પોલીસ માટે ગુનાઓના ભેદ ઉકેલવા સીસીટીવી નેટવર્ક અનેકરૂપે ઉપયોગી થશે, સાથે જ શહેરની સુરક્ષામાં પણ વધારો કરશે.