અમૃતા પટેલ  સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ઉદ્ઘાટન

0
175
અમૃતા પટેલ  સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ઉદ્ઘાટન
અમૃતા પટેલ  સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ઉદ્ઘાટન

અમૃતા પટેલ  સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ઉદ્ઘાટન

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઉદ્ઘાટન  કરવામાં આવ્યું

રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રહ્યાં ઉપસ્થિત

અમૃતા પટેલ  સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું કેન્દ્રીય મંત્રી  મનસુખ માંડવિયા દ્વારા ઉદ્ઘાટન  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ પ્રસંગે  ઋષિકેશ પટેલ અને  આણંદ જીલ્લાના સાંસદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યં હતાં. આરોગ્ય મંડળના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. અમૃતા પટેલે જનઆરોગ્ય ક્ષેત્રમાં કરેલ કાર્યોને બિરદાવવા માટે અને તેમના કાર્યોને આગળ ધપાવવા માટે “અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ”ને ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે આરોગ્ય સંભાળ કર્તાઓને તાલીમ અાપવામાં આવશે. જેથી તેઓ જનઆરોગ્યના ક્ષેત્રમાં પોતાનું યોગદાન અને સૂચનો આપી શકે તે માટે તીલીમ આપવામાં આવશે

 ભાઈકાકા યુનિવર્સિટી, કરપસદ ખાતે “અમૃતા પટેલ સેકટર ફોર પશ્ચિક હેલ્થ”નું ઉદ્ઘાટન લોકાર્પણ રીબીન કાપીને સવારે ૧૦.૩૦ કલાકે કર્યું હતું.આ પ્રસંગે આણંદ જીલ્લાના સાંસદ  મિતેષભાઈ પટેલ, નાથબ મુખ્ય દંડક ગુજરાત રાજય ડૉ. રમણ ભાઈ સોલંકી, આણંદ જીલ્લાના પારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ જીલ્લાના ભા.જ.પ. ના પ્રમુખ રાજેશ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ  અતુલભાઈ પટેલ, માનદ મંત્રી શ્રી જાગૃત ભટ્ટ, પાસ્તર આરોગ્ય મંડળના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. અમૃત પટેલ, ભાઈકાક્ત યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઉત્પલા ખારોડ, રજીસ્ટ્રાર ડૉ. ઇરિશ દેસાઈ, એકેડેમિક કંટ્રોલર છે. જ્યોતિ નિવારી,  કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેશ દેસાઈ, પ્રમુખસ્વામી મેડિક્લ કૉલેજના ડીન ડો. હિોંશુ પંડ્યા, ભાઈકાકા યુનિવર્સિટીની ઘટક સંસ્થાઓના પ્રિન્સિપાલ, યુનિવર્સિટીનો સ્ટાફ, શુભેચ્છકો અને આમંત્રિત હાજર રહ્યા હતા.

ડો. અમૃતા પટેલે જનઆરોગ્ય ક્ષેત્રમાં કરેલ કાર્યોને બિરદાવવા માટે અને તેમના કાર્યોને આગળ ધપાવવા માટે “અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ”ને ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે આરોગ્ય સંભાળ કર્તાઓને તાલીમ અાપવામાં આવશે. જેથી તેઓ જનઆરોગ્યના ક્ષેત્રમાં પોતાનું યોગદાન અને સૂચનો આપી શકે. આ ઉપરાંત જહેર આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા વિધાર્થીનોને મદદ રૂપ થશે

વાંચો અહીં ભારત પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ,સુરતમાં પોલીસ બંદોબસ્ત