HomeGujaratકલોલના પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિઓ વચ્ચે થઇ મારા મારી- ત્રણ ઘાયલ

કલોલના પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિઓ વચ્ચે થઇ મારા મારી- ત્રણ ઘાયલ

કલોલ ના પાનસર પ્રાથમિક શાળામાં ગંભીર  બનાવ સામે આવ્યો છે,  ધોરણ સાત અને આઠના બાળકોને અન્ય  વિદ્યાર્થીઓએ માર મારી ઇજા પહોંચી છે,મારા મારી એટલા હદ સુધી થઇ છે કે ત્રણ બાળકોને કલોલ સીએચસી ખાતે દાખલ કરવામાં આવ્યા છે,ઘાયલ બાળકોના વાલીઓએ પોલીસ ફરિયાદ કરી છે, જ્યારે આના માટે શાળાના શિક્ષકોને પણ જવાબદાર ગણાવામા આવ્યા છે,જેની ફરિયાદ શિક્ષણાધિકારી સુધી થઇ છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments