HomeAhmedabadરાજ્યમાં છેલ્લા 24 કલાકમા 323 કેસ નોધાયા-સાવધાન રાખવાની અપાઇ સલાહ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમા 323 કેસ નોધાયા-સાવધાન રાખવાની અપાઇ સલાહ





રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  કોરોનાના નવા 323 કેસ નોધાય. છે, જેમાં  અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ નોંધાયા છે, વડોદરામાં 39, સુરતમાં 38 કેસ નોંધાયા છે, જ્યારે  મહેસાણામાં 25, વલસાડમાં 13, રાજકોટમાં 9 કેસ ભરુચમાં 12, ગાંધીનગરમાં 19 કેસ નોંધાયા છે, ત્યારે હાલ તંત્રે લોકોને સાવચેત રહેવાની સુચના આપી છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments