Home State Gujarat ડીસામાં ગેરકાયદેસર દબાણો દુર કરાયા

ડીસામાં ગેરકાયદેસર દબાણો દુર કરાયા

0
581

ડીસામાં ગેરકાયદેસર દબાણો દુર કરાયા

પાલિકા દ્વારા દબાણો દુર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર દબાણો દુર કરવાની કામગીરી 

ડીસામાં ગેરકાયદેસર દબાણો દુર કરાયા છે.ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠેરઠેર કાચા અને પાકા દબાણોનો રાફડો ફાટયો છે.ત્યારે પાલીકા દ્વારા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી છે. જ્યાં નજર કરો ત્યાં દબાણો નજરે પડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ માથાનો દુઃખાવા સમાન બની ગઈ છે જ્યારે ડીસા આદર્શ હાઇસ્કુલ ની બાજુમાં રહેણાંક વિસ્તારમાં કેટલાક દબાણદારો દ્વારા ગેરકાયદેસર મકાનો બનાવી રોડની સાઈડમાં દબાણો કરવામાં આવ્યા હતાં જેના પગલે આસપાસના સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વારંવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી છતાં  છતાં પણ દબાણો દૂર ના કરાતાં અરજદારો દ્વારા હાઈકોર્ટના શરણે ગયાં હતાં અને હાઈકોર્ટ દ્વારા દબાણો દૂર કરવાનો હુકમ કરાતાં પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અમુક દબાણો દૂર કરવામાં આવ્યા હતાં

પોલીસ બંદોબસ્ત

પોલીસ બંદોબસ્ત

અને અમુક મકાનોમાં માલ સમાન પડેલો હોઈ  પાલિકા દ્વારા  બુધવાર સુધી માલ- સામાન બહાર કાઢી લેવાની મુદત આપવામાં આવી હતી અને  બુધવારે ફરીથી દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી બને સાઈડના 20્.20 ફુટના દબાણો દૂર કરવામાં આવશે અને બાદમાં પાલિકા દ્વારા નવિન રોડ અને ફુટપાથ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવશે .જ્યારે દબાણો દૂર કરાતાં બેઘર બનેલા લોકો માટે પાલિકા દ્વારા રાજીવ આવાસ યોજનાના મકાનોમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને દબાણદારો રાજીવ આવાસ યોજનાના મકાનોમાં સિફટ થાય તેવું પાલિકા દ્વારા જણાવાયું હતું. ઉલ્લેખનીય છેકે 40 વર્ષથી આદર્શ હાઇસ્કુલની બાજુમાં વિશ્વશાંતિ સોસાયટી તરફ જતાં માર્ગ પર ગેરકાયદેસર દબાણો થયેલા હોઈ પાલિકા દ્વારા હાઈકોર્ટના આદેશ અનુસાર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે