Home Gujarat Ahmedabad મૃત્યુ સમયે જો આપની પાસે હશે આ ચીજ વસ્તુઓ તો,મળશે સ્વર્ગ માં...

મૃત્યુ સમયે જો આપની પાસે હશે આ ચીજ વસ્તુઓ તો,મળશે સ્વર્ગ માં સ્થાન

0
429

મૃત્યુ બાદ આત્મા ને નહિ આવે કોઈ કષ્ટ

આત્મા ને મળશે સ્વર્ગ માં સ્થાન

ગરુડ પુરણ માં ભગવાન વિષ્ણુ એ જણાવ્યું છે કે મૃત્યુ ના સમયે જો વ્યક્તિ પાસે નીચે જણાવેલી વસ્તુઓ હશે તો આત્મા ને મળશે મોક્ષ ની પ્રાપ્તિ.આમ તો કેહવાતું હોય છે કે મૃત્યુ બાદ વ્યક્તિ ને સ્વર્ગ કે નર્ક પ્રાપ્ત થતું હોય છે પરંતુ તમારા કર્મો ને આધારે એ પણ જોવાતું હોય છે.તેમજ  એમ પણ કેહવાય છે કે જો વ્યક્તિ ના મૃત્યુ સમયે આ વસ્તુ તેમની પાસે રાખી દેવામાં આવે તો તેણે નર્ક ના દુખો ભોગવવા પડતા નથી..

ગરુડ પુરણ માં કરાયેલો છે ઉલ્લેખ

ગરુડ પુરણ ના નાવમાં અધ્યાય માં એવો ઉલ્લેખ કરવા માં આવ્યો છે કે જો વ્યક્તિ ના મૃત્યુ સમયે તેણે તુલસી ના છોડ પાસે સુવડાવવા માં આવે અને તેના માથા પર તુલસી ના પણ અને મજારો મુકવા જોઈએ જેથી યમરાજ પણ તેણે કષ્ટ આપતા નથી.મૃત્યુ બાદ મૃતક ના મુખ માં તુલસી ના પાન અને ગંગાજળ મુકવાનું પણ વિશેષ મહત્વ છે.જેના થી વ્યક્તિ ના જીવન ના દરેક પાપો ના નાશ થાય છે.અને તેમને સ્વર્ગ માં પણ સ્થાન મળે છે.

કાળા તાલ નું વિશેષ મહત્વ

કળા તાલ નું પણ એક વિશેષ જ મહત્વ છે કહેવાય છે કે તે ભગવાન વિષ્ણુ ના મેલ માંથી ઉત્પન્ન થયા છે.સાથે સાથે એવું પણ જાણવા માં આવ્યું છે કે મૃત્યુ પહેલા જો વ્યક્તિ ના હાથે તાલ નું દાન  કરાવા  માં આવે તો તેણે સ્વર્ગ માં સ્થાન મળે છે અને સાથે સાથે કોઈ પણ દૈત્ય,દાનવ, કે યમદુતો પણ તેણે પરેશાન કરતા નથી.

કુસ નું ઘાસ

કુસ નું ઘાસ એ એક એવા પ્રકાર નું ઘાસ છે કે જે ખુબ જ પવિત્ર ગણાય છે અને જો આ ઘાસ નું આસન બનાવી ને વ્યક્તિ ને તેની પાસે સુવડાવવા માં આવે તો તેણે વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે.આમ  આવી નાની ચીજ વસ્તુઓ નું ધ્યાન રાખી ને સ્વર્ગ માં સ્થાન પ્રાપ્ત કરી શકાય છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે