Ice Cream : ઉનાળામાં આઈસ્ક્રીમ ખાતા હોય તો એકવાર ચોક્કસ આ સમાચાર વાંચી લેજો

0
327
Ice Cream
Ice Cream

Ice Cream :  ઉનાળામાં આઈસ્ક્રીમ આરોગતા હોવ તો સાવધાન થઈ જજો. રાજકોટમાં અલગ અલગ આઈસ્ક્રીમ ઉત્પાદકોના કારખાનાંમાં RMC એ દરોડા પાડ્યા છે. કાલાવડ રોડ અને મહાદેવ વાડી વિસ્તારમાં કારખાનાંમાં દરોડા પાડ્યા છે. આઈસ્ક્રીમ ઉત્પાદકોને ત્યાં તપાસ શરૂ કરી છે.

Ice Cream

Ice Cream : નમુના વડોદરા મોકલવામાં આવ્યા

 ડીલાઈટ આઈસ્ક્રીમમાંથી લુઝ આઈસ્ક્રીમ મળી આવ્યો છે. લુઝ પેકિંગમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ લખવામાં આવી ન હતી. લુઝ પેકિંગમાં લાઇસન્સ નંબર કે ઉત્પાદકનું નામ પણ ન હોવાનું સામે આવ્યું છે. દૂધમાંથી બનતી આઈસ્ક્રીમ -18 ડિગ્રીમાં રાખવી જરૂરી છે. નમૂના લઈ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

Ice Cream

આઈસ્ક્રીમ (Ice Cream)માં ભેળસેળ (adulteration) એક ગંભીર મુદ્દો છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આઈસ્ક્રીમ (Ice Cream)માં ભેળસેળ વિવિધ રૂપે થઈ શકે છે, જેમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં ઘટાડો અને સ્વાસ્થ્યને નુકસાનકારક કેમિકલ્સનો ઉમેરો સામેલ છે. આની તપાસ અને નિકાલ માટે ધ્યાન આપવાનાં કેટલાક મુખ્ય પાસાં નીચે આપેલા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો