Home State Gujarat Humanity Shamed in Navapura: માનવતા ભારે પડી! મોપેડ સવારને મદદ કરવા ગયેલા...

Humanity Shamed in Navapura: માનવતા ભારે પડી! મોપેડ સવારને મદદ કરવા ગયેલા યુવાન પર હુમલો, મુક્કો મારતા ફોટોગ્રાફરે એક આંખની દ્રષ્ટિ ગુમાવી

0
215
Humanity Shamed in Navapura
Humanity Shamed in Navapura

Humanity Shamed in Navapura: આર.વી. દેસાઈ રોડ પર મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા એક નિર્દોષ યુવાન પર ચાલકે એવો જીવલેણ હુમલો કર્યો કે યુવાને પોતાની એક આંખની રોશની કાયમ માટે ગુમાવી દીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

31963675 0bf9 470f a97c 117d66d46edf

Humanity Shamed in Navapura: શું હતી સમગ્ર ઘટના?

ગત 8 એપ્રિલના રોજ સાંજે નવાપુરામાં રહેતા અને વ્યવસાયે ફોટોગ્રાફર એવા જયેશ ચંપકભાઈ ઠાકોર દશામાના મંદિર પાસે બેઠા હતા. આ દરમિયાન ગોયાગેટ સોસાયટીનો રહેવાસી કૌશિક રાજપુત પોતાની મોપેડ લઈને પસાર થતો હતો ત્યારે અચાનક સ્લીપ થઈને નીચે પટકાયો હતો.

લોહીલુહાણ હાલતમાં પડેલા કૌશિકને જોઈને જયેશ ઠાકોર અને તેમનો મિત્ર માનવતા દાખવીને તેને ઉભો કરવા માટે દોડી ગયા હતા. જોકે, મદદના બદલામાં કૌશિકે આભાર માનવાને બદલે ઉશ્કેરાઈને કહ્યું, મને અડવું નહીં” અને જયેશની ડાબી આંખ પર જોરદાર મુક્કો મારી દીધો હતો.

Humanity Shamed in Navapura: આજીવન દ્રષ્ટિ ગુમાવી

મુક્કો એટલો જોરદાર હતો કે જયેશની આંખમાંથી તાત્કાલિક લોહી વહેવા લાગ્યું હતું. તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે આંખનો અંદરનો પડદો ફાટી ગયો હોવાથી જયેશે આજીવન ડાબી આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી છે. એક ફોટોગ્રાફર માટે તેની આંખ જ તેનું સર્વસ્વ હોય છે, ત્યારે આ ઘટનાએ એક યુવાનનું કરિયર અને જીવન અંધકારમય બનાવી દીધું છે.

Humanity Shamed in Navapura: આરોપી ફરાર, પોલીસ તપાસ તેજ

હુમલો કર્યા બાદ લોકોના ટોળા એકત્ર થતા આરોપી કૌશિક રાજપુત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. નવાપુરા પોલીસે આ મામલે કૌશિક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મદદ કરવા જતાં સર્જાયેલી આ ગંભીર દુર્ઘટનાએ સમાજમાં ‘માનવતા’ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સયાજીગંજના સિલ્વર લાઈન કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટ બાદ ધુમાડાના ગોટા ઉડતા અફરાતફરી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે