લોકપાલના સર્વેમાં કર્ણાટકમાં ભાજપ સામે કોંગ્રેસને મળે છે કેટલી સીટ

0
314

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ સર્વે એજન્સીઓના પ્રિ પોલ સર્વે સામી આવી રહ્યા છે,ત્યારે લોકપોલ એજન્સીએ જે સર્વે કર્યો છે,,તે પ્રમાણે કોંગ્રેસની સરકાર બહુમતથી બની રહી છે, સર્વેની વાત કરીએ તો કોંગ્રેસને 128થી 131 સીટો ભાજપને 66થી 69 જેડીએસને 21થી 25 મળશે તમને જણાવી દઇએ કે કર્ણાટકમાં 224 સીટોની વિધાનસભા છે અને બહુમત માટે 113નો જાદુઇ આકડો પાર કરવાનો છે, ઉલ્લેખનિય છે કે પીએમ નરેન્દ્રમોદીથી માંડી 20 કેબીનેટ મિનિસ્ટર્સ સહિત 40 સ્ટાર પ્રચારકો ભાજપ તરફથ પ્રચારમાં ઉતર્યા છે, તો સાથે ગુજરાતમાંથી પણ ચુનંદા કાર્યકર્તાઓનેચૂટણી પ્રચાર અને મેનેજમેન્ટ માટે ભાજપે લગાવ્યા છે,, તો સામે કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે,