Horoscope 2024 : સૂર્યદેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્યદેવ દરેક મહિનામાં રાશિ પરિવર્તન કરે છે, જેના કારણે એક વર્ષમાં 12 વખત સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે. વર્ષ 2024 માં પણ સૂર્ય દેવ 12 વખત રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને શુભ તો કેટલાક જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્ય દેવના શુભ થવા પર જાતકોનો ભાગ્યોદય થાય છે તો અશુભ થવા પર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે આ લેખના માધ્યમથી તમને જણાવી રહ્યાં છીએ કે સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી કયાં 5 જાતક રાશીના અચ્છે દિન શરૂ થશે.
12 રાશીઓ અને 9 ગ્રહો સંપૂર્ણ એક બીજાના પર્યાય છે ત્યારે 12 રાશી પર સૂર્ય દેવની છાપ વર્ષમાં એક વાર આવતી હોય છે ત્યારે વર્ષ ૨૦૨૪ માં સૂર્ય દેવની કઈ 5 રાશી પર શુભ અસર થવાની છે તે અમે તમને અહી જણાવી રહ્યા છીએ. સૌથી પહેલા જાણીશું મેષ રાશી વિશે…
Horoscope 2024
મેષ | Aries | Horoscope 2024
તમારી મનોકામના પૂરી થઈ શકે છે.
સુખ-સુવિધામાં વધારો થશે.
પરિવારની સાથે સારો સમય પસાર થશે.
સ્વાસ્થ્ય સારૂ રહેશે.
વાહન તથા જમીન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
મા લક્ષ્મીની કૃપાથી ધન લાભ થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
નવુ કાર્ય શરૂ કરવા માટે સમય સારો છે
મિથુન | Gemini | Horoscope 2024
તમારી આવકમાં વધારો થઈ શકે છે.
નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે.
કામને કારણે યાત્રાઓ કરવી પડી શકે છે.
સુખ-સુવિધામાં વધારો થશે.
ધન લાભ થશે.
લગ્ન જીવન સુખમય રહેશે.
સિંહ |lio | Horoscope 2024
આ દરમિયાન તમારા માન-સન્માનમાં વધારો થશે.
પરિવારની સાથે સારો સમય પસાર થશે.
પાર્ટનર સાથે સંબંધ મધુર થશે
ગોચર કાળમાં સમસ્યાઓનું સમાધાન મળશે.
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થશે અને કરિયરમાં પ્રગતિનો માર્ગ ખુલશે.
કન્યા |Virgo |
અચાનક ધનલાભ થઈ શકે છે.
નોકરીમાં પ્રગતિ થઈ શકે છે.
આવકમાં વધારો થશે.
આત્મવિશ્વાસ વધશે.
જીવનસાથી સાથે સમય પસાર કરશો.
લગ્ન જીવન સુખમય રહેશે.
ધન |Sagittarius |
ગુપ્ત શત્રુઓથી મુક્તિ મળશે.
કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ખુબ મહેનત કરવી પડી શકે છે, પરંતુ સફળતા મળશે.
પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.
ધન લાભ થશે.
પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે.
તમે આ પણ વાંચી શકો છો