બેંગ્લુરુમાં ભારે વરસાદ, 14 ફ્લાઈટ ડાયવર્ટ

    0
    150

    સાઈક્લોનિક પ્રેશરની અસ કર્ણાટકમાં પણ જોવા મળી  બેગલોરમાં વરસાદનો સિલસિલો મોડી રાત સુધી ચાલતો રહ્યો જેના કારણે કર્ણાટકની રાજધાની બેંગ્લુરુ સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે બેંગ્લુરુ એરપોર્ટ નજીક ભારે વરસાદના કારણે ઘણા સ્થળો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે ફ્લાઈટનું સંચાલન પ્રભાવિત થયુ હતું અને 10 થી વધારે  ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી અને 5થી વધારે ફ્લાઈટ રદ કરવી પડી, જેના કારણે મુસાફરોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો રસ્તા પર વરસાદના કારણે ટ્રાફિક જામ થઈ ગયો અને લોકોને ઘરે પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો