હરિયાણા : મુખ્યમંત્રીએ સૈનિક શાળાના વિકાસ માટે 10 કરોડની જાહેરાત કરી

1
49
હરિયાણા : મુખ્યમંત્રીએ સૈનિક શાળાના વિકાસ માટે 10 કરોડની જાહેરાત કરી
હરિયાણા : મુખ્યમંત્રીએ સૈનિક શાળાના વિકાસ માટે 10 કરોડની જાહેરાત કરી

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ કર્નાલની કુંજપુરા સૈનિક શાળામાં ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ નેશનલ ગેમ્સ 2023ના સમાપન સમારોહમાં પહોંચ્યા હતા અને સંકૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કરનાલ શહેરમાં સૌ પ્રથમ વખત ભારતીય સૈનિક સ્કૂલ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શાળાના વિકાસ માટે 10 કરોડ રૂપિયાની જાહેરાત કઈ હારી. આ કાર્યક્રમ 11 થી 17 ઓક્ટોબર દરમિયાન કુંજપુરની સૈનિક સ્કૂલમાં યોજાયો હતો. જેમાં દેશભરની સૈનિક શાળાના ખેલાડીઓ એ ભાગ લીધો હતો. દેશભરની સૈનિક શાળાઓના એથ્લેટ સહિતની પાંચ રમતોમાં પોતાનું પ્રદર્શન કર્યું હતું. અહી ભાગ લેવા આવેલા ખેલોડીઓ અગાઉ ઝોન પ્રમાણેની રમતોમાં શ્રેષ્ઠ એવોર્ડ મેળવીને આહી આવ્યા હતા. આપને જણાવી દઈએ કે દેશભરમાં 33 સૈનિક સ્કૂલ આવેલી છે. અને દરેક ઝોનમાં ચાર શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો. છે. યજમાન શાળાના આચાર્ય કર્નલ રાણાએ જણાવ્યું કે સૈનિક સ્કૂલ સોસાઈટીના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. તેમના વિઝનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને તેમના જીવનમાં રમત ગમતને સ્થાન આપવા વિનતી કરી છે . આ અંતર્ગત અભિલ ભારતીય સૈનિક સ્કૂલ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંતિમ દિવસે હરિયાણાના મુખ્યમંત્રી માંનૂહાર લાલ ખટ્ટરના હસ્તે ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા છે કર્નલ વિજય રાણાએ જણાવ્યું કે બાસ્કેટ બોલ, વોલીબોલ, અને હોકીની સ્પર્ધામાં 650 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

હરિયાણા: અંબાલા જીલ્લામાં પીએમ શ્રી સ્કૂલ બનાવવા 11 નામ પસંદ કરવામાં આવ્યા

હરિયાણા રાજ્યના અંબાલા જીલ્લામાં પીએમ શ્રી સ્કૂલ બનાવવા 11 સરકારી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. અને તેને રાજ્ય કક્ષાએ મંજુરી માટે મોકલવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં જીલ્લાની છ સરકારી શાળાઓને પીએમ શ્રી બનાવવામાં આવી છે. 17 સરકારી શાળાઓએ આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ 11 શાળાઓ જ પીએમ શ્રી યોજનાના માપદંડોમાં ખરી ઉતરી છે . અપને જણાવી દઈએ કે અગાઉ જે 6 શાળાઓ પીએમ શ્રી યોજનામાં પસંદ પામી હતી તે શાળાઓને અત્યાર સુધી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવી અને આ શાળાઓનું સીબીએસસી જોડાણ પણ કરવામાં નથી આવ્યું.

આપને જણાવી દઈએ કે પીએમ શ્રી શાળાની યોજનામાં પસંદગી માટે શાળાઓએ માપદંડોમાં 70 ટકા માર્ક્સ મેળવવા જરૂરી હોય છે અને તેના પોર્ટલ પર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

1 COMMENT

Comments are closed.