Home Health Gutka માવા, તમાકુ અને ધ્રુમપાન કરવાથી દાંત ગંદા થઈ ગયા છે? તો...

Gutka માવા, તમાકુ અને ધ્રુમપાન કરવાથી દાંત ગંદા થઈ ગયા છે? તો આ વસ્તુ કરો મોતીની જેમ ચમકશે દાંત…

0
1163
Gutka માવા, તમાકુ અને ધ્રુમપાન
Screenshot 2025 04 25 at 17 39 17 તમાકુ ગુટકા વાળા દાંત Google Search
Gutka માવા, તમાકુ અને ધ્રુમપાન

Gutka માવા, તમાકુ ખાવાથી અને ધ્રુમપાન કરવાથી આપણને ઘણું નુકસાન થાય છે, જેથી દાંતની ચમક પણ ધીરે ધીરે ઓછી થતી જાય છે. જો તમે પણ ગુટકા માવા, તમાકુ અને ધ્રુમપાનના કારણે દાંતની સફેદી ગુમાવી ચુક્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક ઘરેલું ઉપાયો અજમાવીને ચાલો તમારા દાંતને ચમકદાર બનાવીએ.

લોકો જાણે છે કે આ ખરાબ વસ્તુ છે, તેમ છતાં પણ આ લોકો ખાતા હોય છે. આ આરોગ્ય માટે તો હાનિકારક છે. આ સાથે જ તેનાથી દાંતની ચમક પણ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. આના કારણે દાંત પીળા, ભૂરા અથવા કાળા પડી જાય છે અને તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

Screenshot 2025 04 25 at 17 39 41 તમાકુ ગુટકા વાળા દાંત Google Search
Gutka માવા, તમાકુ અને ધ્રુમપાન

Gutka માવા, તમાકુ ખાવાથી અને ધ્રુમપાન કરવા વાળાના દાંત અલગથી જ દેખાય છે. દાંતની ગંદકી પણ સાફ કરવી છે, તો લીમડો ખૂબ અસરકારક છે. લીમડામાં નેચરલ એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે દાંતની ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. રોજ સવારે લીમડાના દાતણ કરવાથી દાંતનું પીળાપણું ઓછું થાય છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. તમે લીમડાના પાઉડરથી પણ બ્રશ કરી શકો છો.

y
Gutka માવા, તમાકુ અને ધ્રુમપાન

૧. બેકિંગ સોડા અને લીંબુ

બેકિંગ સોડા એક નેચરલ ક્લીનઝર છે અને લીંબુમાં સિટ્રિક એસિડ હોય છે, જે ઊંડાણથી સફાઈ કરે છે. એક ચપટી બેકિંગ સોડામાં થોડા ટીપાં લીંબુના મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને અઠવાડિયામાં બે વાર બ્રશ કરો. આ પેસ્ટ દાંત પર દરરોજ ન વાપરો. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં ૨ વાર જ કરો.

૨. સરસવનું તેલ અને મીઠું, સ્ટ્રોબેરી

જૂના સમયમાં દાંતની સફાઈ માટે સરસવના તેલમાં મીઠું મિક્સ કરીને રગડવામાં આવતું હતું. આ પીળાશ દૂર કરવા અને મસૂડા મજબૂત બનાવવા માટે પણ મદદરૂપ છે. આ ઉપરાંત, સ્ટ્રોબેરીમાં મેલિક એસિડ હોય છે, જે દાંતના ડાઘ દૂર કરવામાં સહાયક છે. એક સ્ટ્રોબેરીને મેશ કરીને તેમાં થોડું બેકિંગ સોડા મિક્સ કરો અને દાંત પર લગાવો. આ રીતે તમારા દાંત ખૂબ જ સાફ થઈ જશે.

૩. પીળા દાંતને સાફ કરવા માટે તમારે કેળાની છાલ સિંધવ મીઠાની સાથે લીમડાના દાંતણઓ ઉપયોગ કરવાથી આપનાં દાંત મોતીની જેમ ચમક્વામાં મદદ કરશે.

Screenshot 2025 04 25 at 17 21 34 પીળા દાંત ને સફેદ કરવાની સારવાર વિષે Dr. Bharat Katarmal Dental Implant Clinic
Gutka માવા, તમાકુ અને ધ્રુમપાન

૪. કોઈ સારા ડેન્ટલ ડોક્ટરને બતાવો

ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા તે પ્રોપર તમને સ્કેલીંગ અને પોલિશિંગ કરશે. જે દાંત ઉપર લાલાશ-પીળાશને જામી ગયેલા કાળા ડાઘને પણ નીકાળી દેશે અને દાંત પર છારી બાજી ગઈ હશે તેને પણ દુર કરશે.

આ ઉપરાંત, સ્મોકિંગ અને ગુટખા છોડી દો, નહીં તો તેની અસર જોવા મળશે નહીં અને આ તમારો સૌથી પહેલું પગલું હોવું જોઈએ, કારણ કે આ વસ્તુઓ તમને થોડા સમય માટે ખુશ કરે છે, પરંતુ તેના પરિણામો ખતરનાક છે.

મોં ખોલવાનું ઓછું થયું હોય તો તેનું સચોટ માપ લઈને નિદાન કરે છે. કેન્સર પહેલા કે થયા બાદ મોંમાં દેખાતું કોઈપણ ચિન્હ જેને તબીબી ભાષામાં લીઝન કહેવાય છે.  તેનો ઉપરોક્ત ભાગ  કાઢી યોગ્ય રીતે હિસ્ટોપેથોલોજીક એસેસમેન્ટ કરી કેન્સરનું નિદાન કરી શકાય છે.

w
Gutka માવા, તમાકુ અને ધ્રુમપાન

Family Doctor 1584 | મોઢા અને દાંતની કાળજી | VR LIVE

Family Doctor 1578 | પાયોરિયા | VR LIVE

SURAT : ભારતમાં પહેલી વાર આવી ટેસ્લાની સાયબરટ્રક

ઉનાળામાં કેવું માટલું ખરીદવું જોઈએ… ક્યા માટલાનું સૌથી ઠંડું રહે છે??

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે